શું કરશો તમે

જેની સાથે જોડાયુ હતું એ નામ જાણીને શું કરશો તમે?
નાહકની અમારા જ હિસ્સાની વેદના અનુભવશો તમે.
બે-ચાર પંક્તિ વાંચતા જ દેખાય છે ઝળઝળીયા આંખમાં
નથી વાંચવું પ્રીતપુરાણ પુરુ થતાં ચોધાર રડશો તમે
આંખોમાં આશ, ફેફસામાં શ્વાસ લઇ હજી બેઠો છે વિશાલ
જીવન તો ગયુ એનું, મરણ સુધારવા કરગરશો તમે.
મિત્રભાવે વણમાગી સલાહ આપું છુ કબુલ રાખજો
પ્રેમ ન કરતાં, નહી તો મારી જેમ રઝળશો તમે

11 thoughts on “શું કરશો તમે

 1. Hello, Vishal,
  Tame aavi dard bhari kavita lakhoma tamara sabdo na baan ghana loko na bharay gayela zakham ne tazaa kari nakhe chhe.

  Chandresh

 2. vishal,
  aa ghazal nathi, pan koi saacha premi nu darad jaane tame aksharswaroop e kaagad(ahin web page) par utaarya chhe. Wah nahi pan maatra AAH nikdi uthi, jyaare aa kavita vaanchi..
  Prem ma nishfad gayelo premi j aavi kavita vichaari ane lakhi shake…..
  Sau saacha premi o ne mara sau sau salaam

 3. બે-ચાર પંક્તિ વાંચતા જ દેખાય છે ઝળઝળીયા આંખમાં
  નથી વાંચવું પ્રીતપુરાણ પુરુ થતાં ચોધાર રડશો તમે

  Kaviji,
  Tame loko nee aankho ne bhini kari do chho ane tame jaanta paan nathi…Aee naino nu hasvuj shu .. Jemaa paani na hoy ???

 4. hhhhhhhiiiiiiiiiiiii vishalji ………..
  good ghazal ,aapne pan mari jem prem no experience thai gayo lage che……..hanara bhi ek sher dekho……..kafan na dalo mere chere pe,mujhe aadat hai muskurane ki,aaj ki raat na dafnao mujhe yaroon,aaj umeed hai unke aane ki………………………. game to reply karjo……….my e-mail pusp_foram@yahoo.com

 5. એટલે જ કહેવાય છે…કે જ્યાં ના પહોચે રવિ ત્યાં પહોચે કવિ…
  કેમ કે કલ્પના માત્ર થી જ કવિ દરેક ના હૃદય ની લાગણીઓ નું આબેહુબ ચિત્ર ખડું કરી શકે છે…
  અને વાંચનાર એ લાગણીઓ ના વહેણ માં તણાયા વિના રહી શકતો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *