વરસાદ

પહેલા વરસાદનો પહેલો છાંટોપડ્યો આ દેહ પરઅનેમનમાં હતું કેહમણાં જ શરીરના રોમે-રોમ ખીલી ઊઠશે રોમાંચકતાથીહમણાં જ એક મીઠી સુગંધથી ભરાઇ જશે તન-મન મારુહમણાં જ એક ઠંડીની લહેરખી પસાર થ એ જશે તનમાંથીઅને થયુ પણ એવું જતનમાંથી એક લહેરખી પસાર થઇખીલી ઊઠ્યા રોમે-રોમઅને ભરાઇ ગયુ આ અસ્તિત્વ મારુ એક મીઠી સુગંધથીપરંતુઆ યાંત્રિક વરસતા વરસાદને કારણે નહી,કારણ […]


તો કેવું?

તમને જોઇને વળે ફૂલોને પસીનોતેને ઝાકળનું નામ આપું તો કેવું? મુખડૂં ઢંકાય જો ફરફરતી લટોથીતેને ચંદ્રગ્રહણનું નામ આપું તો કેવું? મીઠડી બે વાત કરી ભીંજાવો હૈયાનેતેને શ્રાવણનું નામ આપું તો કેવું? તમારા જ સ્વપ્નમાં વીતે રાતલડીતેને જાગરણનું નામ આપું તો કેવું? હંમેશા ડૂબી જઉ નયનની ગહેરાઇમાંતેને વમળનું નામ આપું તો કેવું? સાન-ભાન ભુલાવું તમારા ઇશારેતેને […]


તે

જિંદગીમાં પહેલી જ વાર કોઇ રૂપક ના જડ્યુંસાચું કહું છુ દોસ્તો, શબ્દ પર રૂપ ભારે પડ્યું નજરનું તીર આ દિલને જરા શું અડ્યુંપ્રેમનું ઘેન આ દિલોદિમાગ પર ચડ્યું સમય તો પળનો પણ નથી ઇશ્વર પાસેછતાં કેટલી નવરાશથી આ આરસનું નંગ ઘડ્યું મુઠ્ઠીભર પળોનો સાથ અને પછી અફાટ એકલતાએ જાણીને મારું આ કોમળ દીલ રડ્યું પરંતુ […]


તમે જ છો

જગતના સધળા સુખનુ કારણ તમે જ છો માનવ મનના દુઃખનુ મારણ તમે જ છો કહે છે લોકો શૂન્યમાંથી થયું સર્જન મારા માટે એ શૂન્ય પણ તમે જ છો કર્મો ભોગવવા એ નસીબની વાત છે વિરડીને ધરબેલું રણ તમે જ છો મારે મન તમે જ ઇદ અને દિવાળી રંગ લઇ આવતો ફાગણ તમે જ છો પોતાને […]


તમારી એ યાદો

અત્યાર સુધી જીવ્યા તમારે સહારે તમારી એ યાદોના સહારે જીવશું તમ ગયા પછી ભુલ્યા જીવન જીવતા તમારી એ યાદોમાં પળ પળ મરશું ડૂબ્યા હતા તમારા રૂપના દરિયામાં તમારી એ યાદોના સમંદરમાં તરશું પાંપણ પર ઊંચકી રાખ્યા’તા તમને તમારી એ યાદોને આંખોમાં ભરશું એકલતાની વાત કોઠે પડી છે તમારી એ યાદોના ઉપવનમાં ફરશું માન્યા હતા તમને […]


તારી યાદમાં

મીઠું-મધુરુ મલકાયો તારી યાદમાં આંસુઓથી છલકાયો તારી યાદમાં નહોતુ જવુ ફરી તારી દુનિયામાં અજાણી શક્તિથી સરકાયો તારી યાદમાં ત્રસ્ત થયો હતો સંસારના તાપથી ભર ગ્રીષ્મમાં ભીંજાયો તારી યાદમાં યાદ આવે પણ તુ ન આવે એટલે ભર વસંતમાં સુકાયો તારી યાદમાં કોની હિંમત હતી મને અડકી પણ શકે મરણતોલ ઘવાયો તારી યાદમાં દિવાનાઓના પ્રદેશનો થયો શહેનશાહ […]


તારા વિના

તારા વિના હે સખી કેવું મારૂં જીવન હશેસળગતા રણની વચ્ચે તરસ્યુ એક હરણ હશે સદા બહાર વસંતમાં પર્ણો ખેરવતું વન હશેકે શબ્દોના તાલમેલ વિનાનુ નિરસ કવન હશે કોરમના સંગાથ વિનાનો શુષ્ક પવન હશેઅથવા ખંડેરમાં ફેરવાયેલ અનામી ભવન હશે બહારથી ઠરેલ, ભીતરથી જલતી અગન હશેચોક્કસ ધરતીની રહેમ નજર તરસતુ ગગન હશે


તારા માટે

ખ્વાબોમાં આવીને તને જગાડી જઇશદિવસે પણ તને સપના દેખાડી જઇશ જિંદગીની કોઇ પળમાં જો ઉદાસ હોય તુંતારી એક મુસ્કાન માટે દુનિયાથી લડી જઇશ જીવનની ગ્રીષ્મમાં પણ નાચી ઊઠીશ હરણી થૈભીના શંખ-છીપલાથી તારો ખોબો ભરી જઇશ તારા જીવનનો મારગ ભલેને હો કાંટાળોપગ ઉપડશે એ પહેલા જ ફૂલો હું વેરી જઇશ એકાંતની પળમાં પણ એકાંત ન લાગે […]


સ્વપ્નસુંદરી

કેવી હશે એ રૂપની રાણી જોતા જ થઉ હું પાણી પાણી આંખો મિંચુ તો કોઇ એક સ્વજન આંખો ઊઘાડું તો વ્યક્તિ અજાણી લાગશે આંખ ઢળી જાશે લજ્જાથી બેઠો હશે ચંદ્રમા પણ ઘૂમટો તાણી વ્હાલપથી લઇ બાથમાં ચૂમશે જો સખી કહેશે ફૂલો અમારે દિન-રાત ઊજાણી હળું ફૂંક મારશે લ ઇ પાંપણ હથેળીમાં હશે પતંગાની પાંખ આંખમાં […]


સનમ

પરદા પાછળ રહી સઘળું દેખે છે સનમગુલાબની આડમાં રહી ખુદ મહેકે છે સનમ હાથતાળી દઇ છટકી જઉ જો કોઇ વારછેક સપનામાં આવીને મને પકડે છે સનમ શરાબી નથી છતાં એક પછી એક ઊપાડુંનશાથી તરબતર જામમાં ઘળકે છે સનમ “હું ચાહું છુ તને, શું તુ ચાહે છે મને?”જવાબમાં બસ મીઠું મધુરુ મલકે છે સનમ રૂપ થકી […]