જરાક મોડો પડ્યો

પ્રેમનો એકરાર કરવામાં જરાક મોડો પડ્યોએમનું દિલ જીતવામાં જરાક મોડો પડ્યો બંધ દરવાજો ખખડાવીને તેઓ ચાલ્યા ગયાસ્વપ્નમાંહેથી આંખો ખોલવામાં જરાક મોડો પડ્યો. મૌનને પણ વાંચવમાં હતો વિશાલ કાબેલઆંખના ઇશારા સમજવામાં જરાક મોડો પડ્યો વર્ષોની તમન્ના હતી જેની જીંદગીને એમરણ હાથતાળી આપી છટક્યું જરાક મોડો પડ્યો


યાદ

સફાળો જાગી ગયો કે આ ચમકારો શેનો થયો?મારા સ્વપ્ન ઝાંઝવામાં એક યાદ તગતગી હતી ભલભલી વાતોને કાળની થપાટો ભુલાવી દેપણ તારા મિલનની ક્ષણ સમયથી અળગી હતી ચોરે કોટવાળને દંડ્યાની ઘટના સાચી પડી કેઆકાશે સાચે જ તલસતી ધરતીને ઠગી હતી સદા વિરક્તિની બડાશ મારતો છતાં વિરહથીહું સાક્ષી છું કે મેરૂની ધરી જરા ડગી હતી


બુઢાપો

જુવાની ભલે વીતી હોય દિલ તો હજી જુવાન છેછીપમાં ફરી સંતાઇ મોતી બનવાનું અરમાન છે ચાલને પ્રિયે જ ઇએ ઊડી, પાંખમાં પરોવી પાંખહજી આંખ મહીં વિચરતા વિહંગની ઊડાન છે હાથમાં પકડી હાથ આજે નાચીએ મન મુકીનેભમરા પાસેથી ઊધાર લીધેલું એક ગાન છે પ્રેમથી સીંચ્યુ તે મારા ઘરઆંગણને કેટલુંતુ ના હો તો આ ફૂલવાડી એક રણમેદાન […]


થોડી

આમ તો અજનબી છતાં થોડી ઓળખાણ હોયએ આંખોને આ આંખોની થોડી પીછાણ હોય ખોબલે ખોબલે ઉલેચી લે ભલે એ મારા શ્વાસોનેએ બહાને મારા શ્વાસને સ્પર્શની થોડી લ્હાણ હોય સવાર ઊગતા જ તારોડીયાને બસ જવા દીધાધરતીના ચંદરવાને એની થોડી તાણ હોય? લૂંટાવતી ફરે છે એ પુષ્પને,પંખી, પતંગાનેખોટું ઠર્યુ એ વિધાન પ્રેમની થોડી ખાણ હોય? ભલેને વર્તે […]


એવું લાગે છે

તમારી સાથે જ મારી તકદીર જોડાઇ હોય એવું લાગે છેતમારા જ ત્રાજવે મારી જિંદગી તોળાઇ હોય એવું લાગે છે મન બેચેન રહ્યા કરે છે તમારી મુલાકાત પછીતમારે જ આંગણ મારી પ્રીતડી ખોવાઇ હોય એવું લાગે છે પ્રત્યેક ક્ષણે મારો સાથ દીધો પડછાયા માફકતમારા જ પ્રતાપે મારી હિંમત ગવાઇ હોય એવું લાગે છે અહીં તમે, તહીં […]


તે-2

એની તો વાત જ શી કરૂ? એને મહાન શિલ્પી દ્વારા કંડારાયેલી આરસની પ્રતિમા કહુ કે પછી કોઇ ચિત્રકાર દ્વારા અપાયેલા રંગોની છટા! એ તો ગુલાબની ખીલું-ખીલું થતી કળી પરના ઝકળના બુંદ જેવી છે. એને હું શ્રાવણના પહેલા વરસાદનું નામ આપું કે પછી કોઇ પાગલ કવિ દ્વારા રચાયેલી કવિતાના પ્રથમ શબ્દનું. જ્યારે તે પોતાના વાળની લટોને […]


અભિમાન-2

કોઇના માન્યામાં ન આવે એવી વાત કરુ છુસકળ સૃષ્ટિનું જળ મારા નાનકડા ખોબે છે ભલે કર્યો હોય સામનો રાક્ષસી તોફાનોનોએક નાનકડી ફૂંકથી જંગી જહાજો ડૂબે છે અહં બ્રહ્માસ્મિ મંત્ર પચાવી લીધો જ્યારથીસુર્ય ચંદ્ર પણ મારા પગને ઠેબે છે સમયને પણ નથી મળતો સમય ફૂરસતનો,જ્યારે ન હોય કામ મારા પગે દાબે છે દોડીને શું કરીશ? ચાલવું […]


વ્યથા

જિંદગીથી થઇ ગયો છુ ત્રસ્તકારણ દુઃખોથી થઇ ગયો છુ વ્યસ્ત સુખોની ક્ષણોને શોધવાનો સમય ક્યાં?અસહ્ય વેદનાથી થઇ ગયો છુ પસ્ત ખુંદવી હતી જીવનની કેટલીયે ગિરિમાળાઓઅચાનક લકવાથી થઇ ગયો છુ ગ્રસ્ત નહોતો જોયો જીવનમાં અંધકાર કદીભર મધ્યાહને થઇ ગયો છુ અસ્ત


વીર

પારખ્યા છે ઘણા લોકો, બધા કથીર હોય છેઆંગળીના વેઢે ગણાય એટલા જ વીર હોય છે ઊછાંછળાપણું નિશાની છે એક આમ આદમીનીઅદકેરો માણસ, ઊંડા જળ જેમ ગંભીર હોય છે એ જ વ્યક્તિ જીવનમાં આગળ નિકળે છેજેમાં હિંમત ખરી, સાથે થોડી ધીર હોય છે હારીને જીતનારા બાજીગર બહુ ઓછા જોયા છેએવું નથી કે રણ છોડનારા કાફિર હોય […]


વેદના

સમયનો મદારી એવું કંઇક કરી જાયઆ આતમની સળગતી વેદના ઠરી જાય યુગોથી રાખ્યો હ્રદયમાં દફન મૂક પ્રેમનથી જીરવાતો હવે આંસુ બની ખરી જાય કબૂલ છે મને હરેક જુલ્મ, સિતમ પણકલેજુ કપાય જ્યારે, સામુ જોઇ ફરી જાય પકડીને રાખી હોય બંધ મુઠ્ઠીમાં જિંદગીચૂપચાપ દરીયાની રેત માફક સરી જાય. લખી દીધી મારી જિંદગી બીજાને નામજીવાડવાનો શો અર્થ […]