તો કેવું?

તમને જોઇને વળે ફૂલોને પસીનો
તેને ઝાકળનું નામ આપું તો કેવું?
મુખડૂં ઢંકાય જો ફરફરતી લટોથી
તેને ચંદ્રગ્રહણનું નામ આપું તો કેવું?
મીઠડી બે વાત કરી ભીંજાવો હૈયાને
તેને શ્રાવણનું નામ આપું તો કેવું?
તમારા જ સ્વપ્નમાં વીતે રાતલડી
તેને જાગરણનું નામ આપું તો કેવું?
હંમેશા ડૂબી જઉ નયનની ગહેરાઇમાં
તેને વમળનું નામ આપું તો કેવું?
સાન-ભાન ભુલાવું તમારા ઇશારે
તેને વશીકરણનું નામ આપું તો કેવું?
આપણા દિલમાં ઉગી લીલીછમ લાગણી
તેને કૂંપળનું નામ આપું તો કેવું?
નજરથી નજર મળતાં શરમાય નજર
તેને પ્રણયનું નામ આપું તો કેવું?

12 thoughts on “તો કેવું?

 1. I am Pinal’s mummy, gone through your gazal’s To Kevu? is exellent one. will go through other gazals latter.

  Keep up

  Ka;pana Kalpesh shah

 2. Your writtings are like rainbows in the frame od gujarati knowing peaple’s minds, Feeling as if we are in gujarati heaven.
  Thanks & keep on writting / sending such & more ……..
  Will U / Can U show me how can I write in gujarati I , Being Gujarati, don’e know / can’t know how to write in PC
  If free downloadinf avalable plz let me know it on ajitgita@uahoo.com ( Vile Parle )

 3. Your writtings are like rainbows in the frame od gujarati knowing peaple’s minds, Feeling as if we are in gujarati heaven.
  Thanks & keep on writting / sending such & more ……..
  Will U / Can U show me how can I write in gujarati I , Being Gujarati, don’e know / can’t know how to write in PC
  If free downloadinf avalable plz let me know it on ajitgita@uahoo.com ( Vile Parle )

 4. અતિ સુન્દર ચે. મારે ગુજરાતિ શિખવુ ચે, શુ કરવુ જોઇએ ?

 5. કમ્પપ્યુટ્ર્ર ના આ જમાન મા તમારિ કવિતઓ મેઘ્ નુશ્ય્ના જેવિ લાગે ચે.
  માર્રે ગુજરાત્તિ શિખવુ ચે.મને કોઇ ઇ-મેલ્ કરિ ને જણાવો તો સારુ થાય, આભારિ થઈશ .
  ( અજિત ગિતા @ યાહુ .કોમ )

 6. Hey Vishal,

  no words that appreciate your gazal — keep it up..can you add me in your email list that inform me to show new gazal if you have updated your site.

  Nimesh from USA.

 7. Ahi prem kero Saad chhe
  Prabhuji no Prasad chhe
  Narmada na Neer chhe
  Bhojan ma Kheer chhe
  Vali Gyan no Ujas chhe
  Ne Shourya no Saath chhe

  Dost, AA Gujarat chhe…!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *