મિત્ર

એક વેલાને અડિખમ વૃક્ષોના સહારા મળ્યા છે
થાકેલ વટેમાર્ગુને તમારી દોસ્તીના ઉતારા મળ્યા છે
જરા જો હાલકડોલક થ ઇ જીવનનૈયા મારી
કેવું અચરજ! ભર મજધારે કિનારા મળ્યા છે
દાનવીર કર્ણને તો જીવનમાં જોયો નથી પણ
પોતાનુ સર્વસ્વ લૂંટાવી દે એવા આવારા મળ્યા છે
સ્વભાવે એકદમ શાંત વિનયી નમ્ર છતાં
દાવાનળ લગાવી જાણે એવા અંગારા મળ્યા છે
ચપટી ધૂળની પણ લાયકાત નહોતી વિશાલમાં
ઇશ્વરનો આભાર, તમ જેવા સિતારા મળ્યા છે
ઉન્નત મસ્તક, ઉન્નત ધ્યેય, છે જેમનું જીવનસુત્ર
સમય જેમની સાક્ષી પુરે એવા મિનારા મળ્યા છે
જિંદગીમાં કદી ન હારવાનું શીખ્યો તમારી પાસ
જીતની કેડી પર અવિરત ચાલતા વણઝારા મળ્યા છે
જગત આખું ઋણી રહેશે તમારું યુગો સુધી
ક્ષિતિજ બની ગગન સંભાળે એવા નોધારા મળ્યા છે

31 thoughts on “મિત્ર

 1. ખુબ સરસ રચણા.NOW ITS HARD TO WRITE IN GUJARATI.BUT VERY WELL GAZALE.I LIKE IT.E-MAIL ME IF U WRITE ANYTHING NEW.MY ID IS “NZ_VIVEK@YAHOO.CO.NZ”

 2. ખરેખર સરસ કવિતા છએ. તમૅ ઘણુ સરસ લખૉ છો .વાંચવા ની મઝા આવી ગઈ.

  દિપીકા

 3. અરે મિત્રન હોતે આ ધરતી પર
  સમંદર ખારા ન બન્યા હોતે
  નભ આટલો વિશાળ ન હોતે
  ચાંદનીનો પ્રભાવ શિતળ ન હોતે

 4. એક વેલાને અડીખમ વૃક્ષોના સહારા મળ્યા છે.
  સરસ રચના.

 5. વક્ત્ બદલ્તે હે જિન્દગિ કે શાથ
  જિન્દગિ બદલ્તિ હે મહબ કે શાથ્,
  મહબત નહિ બદલ્તિ હે અપ્નો કે શાથ્,
  બશ અપ્ને બદલ્તે હે હે વક્ત કે શાથ .

  ફોર્મ ગોટી દિનેશિ

  શિટીઃ- રાજ્કોટ
  મોબાએલઃ-૯૮૯૮૫૦૬૫૫૧,૯૮૯૮૦૬૫૫૫૨

 6. ગોટી દિનેશ ,
  Tu computer mukine kavi bani gayo. Khub gamyu. Sarjan no koi ant hoto nathi. Mare mari website banavavi chhe.mane madad karje

  પ્લ્સિ ફોન કરો ઓક ચલો આવ્જો

  રામ રામ જય જય રામ્
  ૦૬૫૫૧
  હવે અગલા નમ્બર તમે લગા જો હો

  હેલ્પ મટૅ ૦૨૮૧-૩૦૪૪૦૨૬ ડાઇલ કરો

 7. kahe chhe k dost mata shabdo nahoi
  pan tame to kamal kari chhe!

  ichhu chhu k DOSTO vishe mane vachava male
  avu khub lakho jaldi thi
  tamne khub khub dhanyavad
  -Ashok

 8. મિત્ર

  એક વેલાને અડિખમ વૃક્ષોના સહારા મળ્યા છે
  થાકેલ વટેમાર્ગુને તમારી દોસ્તીના ઉતારા મળ્યા છે
  જરા જો હાલકડોલક થ ઇ જીવનનૈયા મારી
  કેવું અચરજ! ભર મજધારે કિનારા મળ્યા છે
  દાનવીર કર્ણને તો જીવનમાં જોયો નથી પણ
  પોતાનુ સર્વસ્વ લૂંટાવી દે એવા આવારા મળ્યા છે
  સ્વભાવે એકદમ શાંત વિનયી નમ્ર છતાં
  દાવાનળ લગાવી જાણે એવા અંગારા મળ્યા છે
  ચપટી ધૂળની પણ લાયકાત નહોતી વિશાલમાં
  ઇશ્વરનો આભાર, તમ જેવા સિતારા મળ્યા છે
  ઉન્નત મસ્તક, ઉન્નત ધ્યેય, છે જેમનું જીવનસુત્ર
  સમય જેમની સાક્ષી પુરે એવા મિનારા મળ્યા છે
  જિંદગીમાં કદી ન હારવાનું શીખ્યો તમારી પાસ
  જીતની કેડી પર અવિરત ચાલતા વણઝારા મળ્યા છે
  જગત આખું ઋણી રહેશે તમારું યુગો સુધી
  ક્ષિતિજ બની ગગન સંભાળે એવા નોધારા મળ્યા છે

 9. એક વેલાને અડિખમ વૃક્ષોના સહારા મળ્યા છે

  ક્ષિતિજ બની ગગન સંભાળે એવા નોધારા મળ્યા

 10. મને બહુ સરસ લાગે ચ્હે
  આ બ્લોગ મા લખ્વનિ મઝા જ પદિ જાય્

  ભાવિક શાહ્ ૯૮૯૮૨૨૫૧૫૧

 11. ઉન્નત મસ્તક, ઉન્નત ધ્યેય, છે જેમનું જીવનસુત્ર
  સમય જેમની સાક્ષી પુરે એવા મિનારા મળ્યા છે
  જિંદગીમાં કદી ન હારવાનું શીખ્યો તમારી પાસ
  જીતની કેડી પર અવિરત ચાલતા વણઝારા મળ્યા છે
  જગત આખું ઋણી રહેશે તમારું યુગો સુધી
  ક્ષિતિજ બની ગગન સંભાળે એવા નોધારા મળ્યા છે

 12. વાહ ભાઈ ખુબ જ,,, દિલ થી રચેલી રચના
  વંદન વાલા,,,,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *