વિરહ

પાનખરમાં પણ કેવા ખીલું-ખીલું થતાં ફૂલો
ગુલાબી ગાલોએ ક્યારેક વહાલથી ચુમી દીધી હશે
હજી પણ જીવિત રહ્યો છુ એકલતાના સહરામાં
એમને પામવાની તરસને પણ અમે પીધી હશે.
એમને કઇ રીતે ખબર પડી દીલની વાત
મારા જ પાલ્ય અશ્રુઓએ લાંચ લીધી હશે
છતી આંખે દેખતા બંધ થયા આ અંધ પ્રેમમાં
મારી પહેલા કેટલાએ આ ઠોકર વસમી ખાધી હશે
ઇશ્વર જેવો ઇશ્વર પણ ના પચાવી શક્યો વિરહ-વેદના
એટલે જ વિશાલની આ જામની પ્યાલી અડધી હશે

Author: Vishal Monpara

Vishal Monpara is a full stack Solution Developer/Architect with 12 years of experience primarily using Microsoft stack. He is currently working in Retail industry and moving 1's and 0's from geographically dispersed hard disks to geographically dispersed user's mind leveraging geographically dispersed team members.

10 thoughts on “વિરહ”

 1. હજી પણ જીવિત રહ્યો છુ એકલતાના સહરામાં
  એમને પામવાની તરસને પણ અમે પીધી હશે.

  Its really Nice…
  I enjoyed reading ..!

 2. ઇશ્વર જેવો ઇશ્વર પણ ના પચાવી શક્યો વિરહ-વેદના
  એટલે જ વિશાલની આ જામની પ્યાલી અડધી હશે…

  The best … You are too good to be true. Keep writing. I like read these. You may not know but people can have deep effect from your writing.

 3. Ishavar jva Ishavare pan virah ni vedna sahi hase
  etle to vishal ni jem eni pan pyali khali che!!!!

  I just tries to rephrase it.

 4. a to amsti jara dhra dhrujavi hati aene,
  nahi to iswar ne kya dard jevu hoy chhe.

  Avinash panchal, Godhra
  (Darpan)

 5. વિરહનિ આ વેદના મને રાત દિવસ તડપાવે ચ્હે,અરિસા મા જૉવ તો એય ચબિ તમાર બતાવૅ ચૅ,પ્રેંમ ના અધિ અક્ષૃર જિવનભર સતાવે ચ્હે,દિલ મા દર્દ થાય ચ્હે ઘણુ જ્યારે યાદ તમારિ આવે ચ્હે…………….મે લખિ ચ્હે,ગમે તો પ્રતિભાવ આપજો………..મિરા

 6. realy gud vishal u r such a good writer n i feel ur writing keep it up………
  best luck
  jayshree krishna……….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *