બેરહેમી

મળવાનુ વચન આપી ન આવે મળવા
હળવેકથી કહે આજે તો એપ્રીલ ફૂલ છે
આંખમાં આવકાર, હોઠો પર જાકારો
આરસના છળ પણ કેવા ક્રુઅલ છે
આકરા તાપમાં ફિલ્ડીંગ ભરી વર્ષો
કેચ પકડાયો તો કહે ફાઉલ છે
જાણીજોઇ ભુલ કરે દિલ તોડવાની
પછી કહે ‘કખગ’ કેટલો કુલ છે

આ ગઝલ મારા મિત્ર ‘કખગ’ ની બેરહેમ પ્રેમિકાને અર્પણ.

Author: Vishal Monpara

Vishal Monpara is a full stack Solution Developer/Architect with 12 years of experience primarily using Microsoft stack. He is currently working in Retail industry and moving 1's and 0's from geographically dispersed hard disks to geographically dispersed user's mind leveraging geographically dispersed team members.

10 thoughts on “બેરહેમી”

  1. જાણીજોઇ ભુલ કરે દિલ તોડવાની
    પછી કહે ‘કખગ’ કેટલો કુલ છે

    આ પંક્તિમાં મને ખબર ના પડી. ‘કખગ’ અને ‘કુલ’ અને ‘દિલ તોડવાની’ વાત વચ્ચેની લિંક ના સમઝાઇ. ( લિંક માટે ગુજરાતી શ્બ્દ યાદ ના આવ્યો. )

  2. આ ગઝલમાં મેં મારા મિત્રનો હ્રદયભાવ લખ્યો છે. અને ‘કખગ’ એ મારા મિત્રનું નામ છે. અહીં કુલ એટલે અંગ્રેજીનો cool થાય છે. કદાચ હવે આપને અર્થ વધારે સ્પષ્ટ થશે.

  3. વિશાલ, આ ગઝલ મા તમારા મિત્ર ના હ્ર્દય નો ભાવ લખ્યો છે પણ એક વાત કહુ, આ ગઝલ મારી માટે પણ એટ્લી જ સાચી છે.

  4. kem cho ?saru che.darpan ma joyela chahra ne amaj puchva nu kam maru che. ankit pagala ni chhap dekhati hoy ane marg nu nam puche to kai nahi .kai nahi keta ma to jarmar varsad. aane tamari poam sathe jodi do.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *