પહેલી નજરનો પ્રેમ

બે-ચાર વાત થઇ અને એક-બે મુલાકાત થઇ
અમે વિચારતા રહ્યા અને શ્વાસો કોઇની સૌગાત થઇ
નિરાશાની ગર્તામાં ડૂબેલું હતું મન મારુ આયખાથી
જ્યારથી તું જીવનમાં આવી, મૃત આશાઓ હયાત થઇ
તારા જ સ્વપ્નનાં સાગરમાં છબછબીયાં કરે છે જિંદગી
નથી ખબર ક્યારે દિવસ અને ક્યારે રાત થઇ
બચપણથી જ હકૂમત ચલાવતો આવ્યો દિલ પર
ફક્ત એક મીઠી નજર અને મારી સત્તા મહાત થઇ

Author: Vishal Monpara

Vishal Monpara is a full stack Solution Developer/Architect with 12 years of experience primarily using Microsoft stack. He is currently working in Retail industry and moving 1's and 0's from geographically dispersed hard disks to geographically dispersed user's mind leveraging geographically dispersed team members.

20 thoughts on “પહેલી નજરનો પ્રેમ”

  1. હુ તમારી આ ગઝલ નો બહુ મોટો ફેન છુ.આમતો મને તમારી બધી ગઝલો મને બહુ ગમી છે.અને હા બીજી એક અગત્યની વાત કે મને આ તમારુ ડૅવલોપ્મેન્ટ બહુ પસન્દ પડ્યુ છે.શુ હુ તેને માર કૉમ્પ્યુટર મા તેને ડાઉનલોડ કરી શકુ છુ???????જો હા તો મને તેની પ્રોસેસ બતાવશો?????

  2. your poem is really very nice its touch my heart one more comment for u r u in love ? yes or not i asked this que. because poem writed by two person who is hate the love and love to anybodies plz don’t mind

  3. હુ તમારી આ ગઝલ નો બહુ મોટો ફેન છુ.આમતો મને તમારી બધી ગઝલો મને બહુ ગમી છે.અને હા બીજી એક અગત્યની વાત કે મને આ તમારુ ડૅવલોપ્મેન્ટ બહુ પસન્દ પડ્યુ છે.શુ હુ તેને માર કૉમ્પ્યુટર મા તેને ડાઉનલોડ કરી શકુ છુ??જો હા તો મને તેની પ્રોસેસ બતાવશો?

  4. તમારી આ ગુજરાતી ટાઇપ ખુબજ સહેલી છે. દરેક ને જલ્દી થી ફાવી જાય છે તેવી છે. મને આ ખુબજ ગમી અને સરળ લાગી. મારે આ સોફ્ટવેર ડાઉનલોડ કરવુ છે તો કેવી રીતે કરવુ તે જણાવો.

  5. એક્દમ સાચી વાત છે… બચપણથી બીજા પર રાજ કર્યું હોય અને અચાનક આપણે કોઈના રાજમાં હોઈએ…..

  6. hi, this one is nice. I do not know what induces u to write so nice poems,but i use it to impress my girl friend.thanks bro

  7. તમારી આ ગુજરાતી ટાઇપ ખુબજ સહેલી છે. દરેક ને જલ્દી થી ફાવી જાય છે તેવી છે. મને આ ખુબજ ગમી અને સરળ લાગી. મારે આ સોફ્ટવેર ડાઉનલોડ કરવુ છે તો કેવી રીતે કરવુ તે જણાવો.

  8. Pingback:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *