Author: Vishal
• Saturday, April 08th, 2006

વરસોથી સળગતો એક પ્રશ્ન પુછુ તો તારો જવાબ શું હશે?
પ્રેમથી નીતરતો એક પત્ર લખુ તો તારો જવાબ શુ હશે?
પહેલી વખત ના પાડવાની આદત હોય છે સ્ત્રીઓને
બીજી વખત પ્રેમનો પ્રસ્તાવ મૂકુ તો તારો જવાબ શુ હશે?
હજી પણ આવે છે યાદમાં તો ક્યારેક આંસું બની આંખમાં
ભુલી ગયો તને એમ બોલું ખોટું તો તારો જવાબ શુ હશે?
હજી પણ વિશાલના દિલમાં ઘૂઘવે છે આશાનો સાગર
પ્રેમથી તરબતર ગુલાબ આપુ, તો તારો જવાબ શું હશે?

Category: દુઃખ
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (22 votes, average: 4.45 out of 5)
Loading ... Loading ...
You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

23 Responses

  1. Wah ustaaad wah !!!

  2. Superb

  3. Vishal,
    Mane to have paaki khaatri thai gayee, ke ghayal dil j awi kavita vichaari+lakhi shake.Nakki ‘KOI’ e tamaru laagnibharyu dil dubhaavyu chhe!
    Mari shubhechhao tamaari saathe chhe, ke jene tame chaaho chho e tamne made!!

    Astu

  4. wah wah vishal bhai maza aavi gai shu gazal che baki

  5. 5
    Mitr K Kh G 
    Thursday, 13. April 2006

    “Kyare lakhai aa kavita” em puchchu to taro javab shun hase ??

  6. Very nice one. took me to teenage.

    Dipika

  7. Sayri ma haveai kay biju kay keva jevu nate

    manai khaber nathe padti aatlu saru vecharta kem aavdai che

  8. 8
    mansukhlal D. Gandhi 
    Monday, 26. June 2006

    bahu majaa aavi. aaje janmabhoomee pravaaseemaan mrugesha shaahano lekha vaanchyo.

  9. 9
    Arpit Shah 
    Monday, 26. June 2006

    કાતિલ ગઝલ ….કોઇનિ હિમ્મત ચ્હે કે એને ઠુકરાવે

  10. ખરેખર.. આટલો સુદર પ્રસ્તાવ હોય, તો કોઇની હિંમત નથી કે ઠુકરાવે. વર્ષો સુધી આવો પ્રશ્ન કોઇ સળગતો રાખી શકે, અને તો યે પ્રેમથી તરબતર ગુલાબ આપી શકે…. એવો પ્રેમ મેળવવો એ તો દરેકનું સપનું હોય…

  11. aem puchhi na thay na prem
    dariyana moja reti ne puchhe?tane bhinjavu gamse k kem

  12. મને ગુજ્રરાતિ ફોન્ટ આપો. મ્ ફ્ત મા

  13. 13
    Pravina Avinash Kadakia 
    Monday, 12. February 2007

    જો હું કહું કે સુંદર ક્રુતિ
    તો તારો જવાબ શું હશે

  14. superb…

  15. realy nice,

  16. Fantastic !!!

  17. 17
    manoj patel 
    Monday, 3. September 2007

    l

  18. 18
    manoj patel 
    Monday, 3. September 2007

    lMANOJ

  19. સરસ ખુબ સરસ…..વાચવાનેી મઝા આવેી>>>ચન્દ્રવદન મિસ્ત્રેી

  20. hu nathi janti tame shu vicharo chho
    dil maru kahe chhe ke tame mane chhaho chho
    kehvanii chhe ketlik vaato haji baki
    etlu to kaho ke tame kyare avo chho.

  21. wah vishalbhai khub saras gazal lakhi chhe mane khusi thai
    mare puchhvu chhe k main pan 1 (aam to gani) gazal lakhi chhe mare aa site ma mukvi chhe to hu su karu please mane janavaso

    avinash panchal

  22. (વાહ)૧૦વાર, ગઝલ સર્જાય ના દીલ મા દાહ લાગ્યા વિણ. પ્રથમ ઘેરાય છે વાદળ અને પછિ વરસાદ આવે છે. અરે યાર મે તો દિવ્યભાસ્કર મા ગુજરાતી ફોન્ટ વિશે માહિતિ મળી હતી તે જાણવા માટે આ સાઈટ ખોલી મને શુઁ ખબર કે આ તો મારા માટે ગોળ ના ગાડા જેવુ હશે. મને તો દોડવુઁ હતુ ને ઢાળ મળી ગયો. કલાકાર ખરો ને… Raj

  23. વાહ વિશાલભા વાહ,
    મને જેનિ જરુર હતિ તે તમે પુર કરિ,
    મને આવિ જ એક ગજલનિ ખુબ જરુર હતિ
    વિશાલભાઇ તમારો ખુભ ખુભ આભાર.

Leave a Reply

Powered By Indic IME