Author: Vishal
• Tuesday, October 24th, 2006

છે ડૂબવાની મજા મજધારે, સાહિલ કોને જોઇએ છે?
ફના થઇ જવું છે કેડી પર, મંઝિલ કોને જોઇએ છે?
શું સાથે લાવ્યા હતા? શું સાથે લઇ જવાના?
બે ગજ બસ છે, બ્રહ્માંડ અખિલ કોને જોઇએ છે?
અમે તો છીએ પ્રત્યંચા, ધુરંધારી પાર્થના ગાંડિવની,
નથી કંઇ પતંગની દોર, ઢીલ કોને જોઇએ છે?
થોડી લાગણી બતાવી અમારે મન અહો-અહો
જિંદગી આરામથી પસાર થશે, દિલ કોને જોઇએ છે?
ફેફસામાં પુરી રાખી છે, કોઇની યાદોને અકબંધ
નથી કંઇ અનલ, હવે અનિલ કોને જોઇએ છે?
જિંદગીથી કંટાળી જઇશું ત્યારે ચોક્કસ યાદ કરીશું
એક નજર કરી લેજો, વિષ કાતિલ કોને જોઇએ છે?

Category: નફરત
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (20 votes, average: 4.45 out of 5)
Loading ... Loading ...
You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

29 Responses

  1. Hi Kavi ji,
    wow sir…gr8 work…..
    i think we shud call you Kavi Vishal instead of bapu…the first one looks good…

    keep the good work…
    achal.

  2. અમે તો છીએ પ્રત્યંચા, ધુરંધારી પાર્થના ગાંડિવની,
    નથી કંઇ પતંગની દોર, ઢીલ કોને જોઇએ છે?

    Very nice creation Vishal! I liked this pankti very much…

  3. hi vishalji
    irshad! ek dhardar manav ki khumari kitni asani se se es gazal me apne thal di. hamare jivan ke kuchh lamhe jo ham kah bhi nahi pate , apne to in chand shabdo me puri zindi hi likh dali. vah kaviji vah!

  4. શું સાથે લાવ્યા હતા? શું સાથે લઇ જવાના?
    બે ગજ બસ છે, બ્રહ્માંડ અખિલ કોને જોઇએ છે?
    સાચી વાત છે.

  5. Really Vishal..
    Excellent…!!

    થોડી લાગણી બતાવી અમારે મન અહો-અહો
    જિંદગી આરામથી પસાર થશે, દિલ કોને જોઇએ છે?

  6. અમે તો છીએ પ્રત્યંચા, ધુરંધારી પાર્થના ગાંડિવની,
    નથી કંઇ પતંગની દોર, ઢીલ કોને જોઇએ છે?

    - સાચે જ સુંદર વિચાર…!

    પોતાના માટે હોય તો-
    ફરિયાદ બંધનોની નથી, જોર કર હજી,

    ઈચ્છા ડગી જશે યદિ ઢીલાશ હોય તો !

    અને સાથી માટે હોય તો-
    રેવાળ ચાલ સાથીની ઈચ્છો તો ઢીલ દો,

    બેકાબુ બનશે જો જરી ખેંચી લગામ છે!

    -વિવેક

  7. 7
    Mitr K Kh G 
    Tuesday, 31. October 2006

    જિંદગીથી કંટાળી જઇશું ત્યારે ચોક્કસ યાદ કરીશું
    એક નજર કરી લેજો, વિષ કાતિલ કોને જોઇએ છે?

    katil vishnin nathi jarur dost..bus ek var..najar kari leshe to pan aho aho……..

    bahuj sundar rachna chhe………aajthi tamaru nam padishu….kavi monu bapu…:)

  8. અખિલ બ્રહ્માંડ કોને જોઇએ છે!!
    ખુબ સરસ રચના.અભિનંદન.

    nilam doshi
    http://paramujas.wordpress.com

  9. અમે તો છીએ પ્રત્યંચા, ધુરંધારી પાર્થના ગાંડિવની,
    નથી કંઇ પતંગની દોર, ઢીલ કોને જોઇએ છે?

    અદભૂત!

    ગુજરાતી સાહિત્ય સરિતાનાં તોફાની ઝરણ..
    તમારી શબ્દ ખુમારીને હજારો વંદન્

  10. http://aparna-pyarikavita.blogspot.com/

  11. 11
    vijAY VADODARIYA 
    Tuesday, 7. November 2006

    GOOD

  12. પ્ર્ભુ ને પ્યારો પ્યાર મારિ પ્યારિ ને પણ પ્યારો ચે

  13. 13
    Nipam Patel 
    Wednesday, 22. November 2006

    Amazing Creativity !!!!

  14. 14
    nilam doshi 
    Wednesday, 29. November 2006

    enjoyed a lot.congrats

  15. જિંદગીથી કંટાળી જઇશું ત્યારે ચોક્કસ યાદ કરીશું
    એક નજર કરી લેજો, વિષ કાતિલ કોને જોઇએ છે?

  16. 16
    pravina Avinash Kadakia 
    Tuesday, 6. February 2007

    ખૂબ સરસ રીતે રજૂઆત કરી છે.
    સુંદર.

  17. wow, nice gazal

  18. 18
    દિલીપ પટેલ 
    Monday, 26. March 2007

    વિશાલભાઈ,
    ખરેખર સુંદર અભિવ્યક્તિ. અભિનંદન.

    ‘શું સાથે લાવ્યા હતા? શું સાથે લઇ જવાના?
    બે ગજ બસ છે, બ્રહ્માંડ અખિલ કોને જોઇએ છે?’

    ‘ફેફસામાં પુરી રાખી છે, કોઇની યાદોને અકબંધ
    નથી કંઇ અનલ, હવે અનિલ કોને જોઇએ છે?’

  19. hi VISHAL BHAI
    really u r great
    i think ur poem are mindbloing…………..

  20. 20
    manoj patel 
    Saturday, 8. September 2007

    સ ર સ ‘ અ તિ સુન્દર

  21. થોડી લાગણી બતાવી અમારે મન અહો-અહો
    જિંદગી આરામથી પસાર થશે, દિલ કોને જોઇએ છે?

    જિંદગીથી કંટાળી જઇશું ત્યારે ચોક્કસ યાદ કરીશું
    એક નજર કરી લેજો, વિષ કાતિલ કોને જોઇએ છે?

    ખુબ ખુબ સુંદર,

    આપની રચનાઓ માં કંઇક એવું છે જે બીજા બધાથી અલગ છે.

  22. 22
    Manubhai Raval 
    Wednesday, 17. October 2007

    બહુજ સરસ પ્રયાસ છે.

  23. kavitani kavita karo to janu

    happy diwali

  24. bov maja aavi
    bandhu yaad chhu ke bhuli gaya?

  25. at 92 this something with factual of life but nobody ( hardly none to nil) wants to adopt it

  26. kaheva mate bahu shabdo to nathi
    bhai tame toh mara dil ni vat lakhi che…
    jindagi ni bhag dod ma thakela
    mara jeva anek ni vat lakhi che

  27. Very nice Sir,
    likhate likhate pat jay kagad kalam yunhi chalti rahe.

  28. great sir ji……

  29. તમારી સાઈટ જોઈને ખૂબજ આનંદ થયો. શ્રી પ્રમુખસ્વામીની સાથે રહી તમે એક અમૂલ્ય કામ ક્ર્યું છે. ગુજરાતી લખવાનું આટલુ સરળ ક્યારેય ન્હોતું. એમાંય વળી તમારી ગઝલ નો બ્લોગ જોઈને તો તમારી આવડતના ઓવારણા લેવાઈ ગયાં. અભિનંદન.
    ‘સાજ’ મેવાડા

Leave a Reply

Powered By Indic IME