• Tuesday, October 24th, 2006
છે ડૂબવાની મજા મજધારે, સાહિલ કોને જોઇએ છે?
ફના થઇ જવું છે કેડી પર, મંઝિલ કોને જોઇએ છે?
શું સાથે લાવ્યા હતા? શું સાથે લઇ જવાના?
બે ગજ બસ છે, બ્રહ્માંડ અખિલ કોને જોઇએ છે?
અમે તો છીએ પ્રત્યંચા, ધુરંધારી પાર્થના ગાંડિવની,
નથી કંઇ પતંગની દોર, ઢીલ કોને જોઇએ છે?
થોડી લાગણી બતાવી અમારે મન અહો-અહો
જિંદગી આરામથી પસાર થશે, દિલ કોને જોઇએ છે?
ફેફસામાં પુરી રાખી છે, કોઇની યાદોને અકબંધ
નથી કંઇ અનલ, હવે અનિલ કોને જોઇએ છે?
જિંદગીથી કંટાળી જઇશું ત્યારે ચોક્કસ યાદ કરીશું
એક નજર કરી લેજો, વિષ કાતિલ કોને જોઇએ છે?
Category: નફરત

(26 votes, average: 4.46 out of 5)
Hi Kavi ji,wow sir…gr8 work…..i think we shud call you Kavi Vishal instead of bapu…the first one looks good…keep the good work…achal.
અમે તો છીએ પ્રત્યંચા, ધુરંધારી પાર્થના ગાંડિવની,નથી કંઇ પતંગની દોર, ઢીલ કોને જોઇએ છે?Very nice creation Vishal! I liked this pankti very much…
hi vishaljiirshad! ek dhardar manav ki khumari kitni asani se se es gazal me apne thal di. hamare jivan ke kuchh lamhe jo ham kah bhi nahi pate , apne to in chand shabdo me puri zindi hi likh dali. vah kaviji vah!
શું સાથે લાવ્યા હતા? શું સાથે લઇ જવાના?બે ગજ બસ છે, બ્રહ્માંડ અખિલ કોને જોઇએ છે?સાચી વાત છે.
Really Vishal.. Excellent…!! થોડી લાગણી બતાવી અમારે મન અહો-અહોજિંદગી આરામથી પસાર થશે, દિલ કોને જોઇએ છે?
અમે તો છીએ પ્રત્યંચા, ધુરંધારી પાર્થના ગાંડિવની,નથી કંઇ પતંગની દોર, ઢીલ કોને જોઇએ છે?- સાચે જ સુંદર વિચાર…!પોતાના માટે હોય તો-ફરિયાદ બંધનોની નથી, જોર કર હજી,ઈચ્છા ડગી જશે યદિ ઢીલાશ હોય તો !અને સાથી માટે હોય તો-રેવાળ ચાલ સાથીની ઈચ્છો તો ઢીલ દો,બેકાબુ બનશે જો જરી ખેંચી લગામ છે! -વિવેક
જિંદગીથી કંટાળી જઇશું ત્યારે ચોક્કસ યાદ કરીશુંએક નજર કરી લેજો, વિષ કાતિલ કોને જોઇએ છે? katil vishnin nathi jarur dost..bus ek var..najar kari leshe to pan aho aho……..bahuj sundar rachna chhe………aajthi tamaru nam padishu….kavi monu bapu…:)
અખિલ બ્રહ્માંડ કોને જોઇએ છે!!ખુબ સરસ રચના.અભિનંદન.nilam doshihttp://paramujas.wordpress.com
અમે તો છીએ પ્રત્યંચા, ધુરંધારી પાર્થના ગાંડિવની,નથી કંઇ પતંગની દોર, ઢીલ કોને જોઇએ છે?અદભૂત!ગુજરાતી સાહિત્ય સરિતાનાં તોફાની ઝરણ..તમારી શબ્દ ખુમારીને હજારો વંદન્
http://aparna-pyarikavita.blogspot.com/
GOOD
પ્ર્ભુ ને પ્યારો પ્યાર મારિ પ્યારિ ને પણ પ્યારો ચે
Amazing Creativity !!!!
enjoyed a lot.congrats
જિંદગીથી કંટાળી જઇશું ત્યારે ચોક્કસ યાદ કરીશુંએક નજર કરી લેજો, વિષ કાતિલ કોને જોઇએ છે?
ખૂબ સરસ રીતે રજૂઆત કરી છે. સુંદર.
wow, nice gazal
વિશાલભાઈ, ખરેખર સુંદર અભિવ્યક્તિ. અભિનંદન. ‘શું સાથે લાવ્યા હતા? શું સાથે લઇ જવાના?બે ગજ બસ છે, બ્રહ્માંડ અખિલ કોને જોઇએ છે?”ફેફસામાં પુરી રાખી છે, કોઇની યાદોને અકબંધનથી કંઇ અનલ, હવે અનિલ કોને જોઇએ છે?’
hi VISHAL BHAIreally u r greati think ur poem are mindbloing…………..
સ ર સ ‘ અ તિ સુન્દર
થોડી લાગણી બતાવી અમારે મન અહો-અહોજિંદગી આરામથી પસાર થશે, દિલ કોને જોઇએ છે?જિંદગીથી કંટાળી જઇશું ત્યારે ચોક્કસ યાદ કરીશુંએક નજર કરી લેજો, વિષ કાતિલ કોને જોઇએ છે? ખુબ ખુબ સુંદર,આપની રચનાઓ માં કંઇક એવું છે જે બીજા બધાથી અલગ છે.
બહુજ સરસ પ્રયાસ છે.
kavitani kavita karo to januhappy diwali
bov maja aavibandhu yaad chhu ke bhuli gaya?
at 92 this something with factual of life but nobody ( hardly none to nil) wants to adopt it
kaheva mate bahu shabdo to nathibhai tame toh mara dil ni vat lakhi che…jindagi ni bhag dod ma thakela mara jeva anek ni vat lakhi che
Very nice Sir,
likhate likhate pat jay kagad kalam yunhi chalti rahe.
great sir ji……
તમારી સાઈટ જોઈને ખૂબજ આનંદ થયો. શ્રી પ્રમુખસ્વામીની સાથે રહી તમે એક અમૂલ્ય કામ ક્ર્યું છે. ગુજરાતી લખવાનું આટલુ સરળ ક્યારેય ન્હોતું. એમાંય વળી તમારી ગઝલ નો બ્લોગ જોઈને તો તમારી આવડતના ઓવારણા લેવાઈ ગયાં. અભિનંદન.
‘સાજ’ મેવાડા
KYA BAAT HE….KHUB KHUB ABHINANDAN…..GHANA SAMAY E SARI RACHNA VACHI….MAULIK MEHTA (Tv9- Ahmedabad)