• Wednesday, June 21st, 2006
દરિયામાંથી મોજા કાઢી નાખશો તો બાકી શું વધશે?
પંખીડાની પાંખો કાપી નાખશો તો બાકી શું વધશે?
એક જ ચીજ બાકી રહી ગઇ છે સકળ જગતમાં
બ્રહ્માંડની પહોળાઇ માપી નાખશો તો બાકી શું વધશે?
આચ્છાદિત રહેવા દો એમને ગુમનામ રહેવા દો
ભુતકાળને ઝાપટી નાખશો તો બાકી શું વધશે?
પહેલી જ વાર આવ્યા હોય બાદશાહ, બેગમ, ગુલામ
શ્વાસોના પત્તાને ચીપી નાખશો તો બાકી શું વધશે?
Category: વિવિધ

(16 votes, average: 4.69 out of 5)
જુસ્સા વાળી ગઝલ છે. પણ ગર્ભિત આક્રોશ શેની સામે છે તે ન સમજાયું. આપણા શ્વાસના બાદશાહ, બેગમ અને ગુલામ કોણ? રસદર્શન કરાવશો તો આનંદ થશે.
what a wonderful poem is this?it can still be stretched like if clouds are removed , what will remains in the sky?if trustwill be removed among one another, what will remains in the world?if self esteem will be removed, what will remains in the human
પ્રિય વિશાલભાઈ,સુંદર કવિતા…. આપની વેબસાઈટ પર ગુજરાતી બ્લોગજગતમાં મારા બ્લૉગની લિન્ક આ પ્રમાણે ઉમેરવા વિનંતી છે:શબ્દો છે શ્વાસ મારાંhttp://www.vmtailor.comવિવેક
dear vishalbhaiapp to kavi lago chho. koi janita vyakti kavitao lakhe to ghano anand thai. dr vivek and dr dhaval are my classmates. i am practising surgeon at surat varachha road. do u have any relative ina our areqa.
bahuj saras >>> saro kataksh chhe
આપે ત્રીજી લીટીમાં લખ્યું છે કે :એકજ ચીજ રહી ગઈ છે સકળજગતમાં………..શોધી લેશો ?લ જગતમાં
Gazal is really a nice one, but in traditional way only.. why no one think to come out of the traditional way of writting poetry ?Why no one takes note of what is happening in the another languages like Hindi, Bengali, Marathi or the south indian ones ?Pls think positively and do communicate with me on my email account at b_patalia@yahoo.comThanks.
વાહ……..
shu vaat che, khub saras
વિશ્વ ની ઇકોનોમિ ટ્કિ રહિ chhe ડોલર ઉપર્
અમેરિક માથિ ડૉલર્ કાઢી નાખશો તો બાકી શું વધશે?
બહુ મજા પડી હો
I like it verymuch.