Author: Vishal
• Wednesday, September 14th, 2005

જ્યારથી તે મને તારી જિંદગીમાંથી બેદખલ કરી દીધો હતો
ત્યારથી જ હ્રદયમાં એક આગ સળગ્યા કરતી હતી નફરતની.
કસમ લીધી હતી કે
જિંદગીમા કદી પણ તારુ મોં નહી જોઉ જો કદાચ કોઇ ગલી કે કોઇ
રસ્તા પર મળવાનું થશે તો હું મારો રસ્તો બદલી લઇશ.
પરંતુ
આજે જ્યારે આપણે મળ્યા અને જ્યારે
તારા (એક સમયના મારી માલિકીના) હોઠો પર સ્મિત રેલાયું ત્યારે
આ નયનોના સરવાળામાં એ કસમનો છેદ ક્યારે ઉડી ગયો એ ખબર જ ન પડી.
અને દિલ પણ એવું જ હસતું ખીલતું બની ગયું જેવું મેં તને આપેલું હતું.
અત્યારે નાઇટલેમ્પના આછા અજવાળામાં સુતા સુતા વિચારુ છુ કે
એ સ્મિતમાં એવી તે કઇ જાદુગરી હતી કે કાળા ખડક જેવી કસમને
પળવારમાં મીણ બનાવી દીધી?

Category: બેવફાઇ
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (1 votes, average: 2.00 out of 5)
Loading ... Loading ...
You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

7 Responses

  1. 1
    abhaidu@yahoo.com 

    ઍક સ્મિતમા તમે ભુલી ગયા કસમએક ચુંબન મા તમે લુટી ગયાસનમમુજ્ને એ વારવાર હવે પ્ર્શ્ન થાય છેએક સનમ જયાંમળી તૂટી ગયા ક્સમ મોહંમદઅલી”વફા”ટોરંટો-કેનેડા

  2. 2
    Rinku 

    You are too gr8….

  3. 3
    BAPU Olakho Takat hoy to 

    કોઇ ચાહે છે કોઇ ને, કોઇ પામે છે કોઇ નેકોઇ તરસ છીપાવે છે રોઇ ને, કોઇ તરસ છીપાવે છે પી ને

  4. 4
    TUSHAR 

    just read it.

  5. 5
    Balvant Patel 

    lage raho munna bhi

  6. 6
    Bhakti 

    aa gazal mara ziwan jewij che

  7. 7
    Bhakti 

    me pan kasakm khadhi hatibt jayre hu naresh ne mali tyare hu bhadhuj bhuli temni sagay thay gay howa chata

Leave a Reply

Powered By Indic IME