Author: Vishal
• Wednesday, September 14th, 2005

પાનખરમાં પણ કેવા ખીલું-ખીલું થતાં ફૂલો
ગુલાબી ગાલોએ ક્યારેક વહાલથી ચુમી દીધી હશે
હજી પણ જીવિત રહ્યો છુ એકલતાના સહરામાં
એમને પામવાની તરસને પણ અમે પીધી હશે.
એમને કઇ રીતે ખબર પડી દીલની વાત
મારા જ પાલ્ય અશ્રુઓએ લાંચ લીધી હશે
છતી આંખે દેખતા બંધ થયા આ અંધ પ્રેમમાં
મારી પહેલા કેટલાએ આ ઠોકર વસમી ખાધી હશે
ઇશ્વર જેવો ઇશ્વર પણ ના પચાવી શક્યો વિરહ-વેદના
એટલે જ વિશાલની આ જામની પ્યાલી અડધી હશે

Category: જુદાઇ
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (9 votes, average: 4.22 out of 5)
Loading ... Loading ...
You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

10 Responses

  1. હજી પણ જીવિત રહ્યો છુ એકલતાના સહરામાંએમને પામવાની તરસને પણ અમે પીધી હશે. Its really Nice… I enjoyed reading ..!

  2. 2
    Rinku 

    ઇશ્વર જેવો ઇશ્વર પણ ના પચાવી શક્યો વિરહ-વેદનાએટલે જ વિશાલની આ જામની પ્યાલી અડધી હશે… The best … You are too good to be true. Keep writing. I like read these. You may not know but people can have deep effect from your writing.

  3. 3
    Vishal 

    Ishavar jva Ishavare pan virah ni vedna sahi haseetle to vishal ni jem eni pan pyali khali che!!!!I just tries to rephrase it.

  4. 4
    meh 

    khubaj sarash

  5. Nice

  6. 6
    payal 

    hi vishal…u r really good writer…i like ur poems..keep it up…

  7. 7
    avinash276@gmail.com 

    a to amsti jara dhra dhrujavi hati aene,nahi to iswar ne kya dard jevu hoy chhe.Avinash panchal, Godhra(Darpan)

  8. 8
    MEERA 

    વિરહનિ આ વેદના મને રાત દિવસ તડપાવે ચ્હે,અરિસા મા જૉવ તો એય ચબિ તમાર બતાવૅ ચૅ,પ્રેંમ ના અધિ અક્ષૃર જિવનભર સતાવે ચ્હે,દિલ મા દર્દ થાય ચ્હે ઘણુ જ્યારે યાદ તમારિ આવે ચ્હે…………….મે લખિ ચ્હે,ગમે તો પ્રતિભાવ આપજો………..મિરા

  9. 9
    meh 

    meera u r great…

  10. 10
    reema 

    realy gud vishal u r such a good writer n i feel ur writing keep it up………
    best luck
    jayshree krishna……….

Leave a Reply

Powered By Indic IME