Author: Vishal
• Wednesday, September 14th, 2005

મળવાનુ વચન આપી ન આવે મળવા
હળવેકથી કહે આજે તો એપ્રીલ ફૂલ છે
આંખમાં આવકાર, હોઠો પર જાકારો
આરસના છળ પણ કેવા ક્રુઅલ છે
આકરા તાપમાં ફિલ્ડીંગ ભરી વર્ષો
કેચ પકડાયો તો કહે ફાઉલ છે
જાણીજોઇ ભુલ કરે દિલ તોડવાની
પછી કહે ‘કખગ’ કેટલો કુલ છે

આ ગઝલ મારા મિત્ર ‘કખગ’ ની બેરહેમ પ્રેમિકાને અર્પણ.

Category: વ્યંગ
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (7 votes, average: 4.43 out of 5)
Loading ... Loading ...
You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

8 Responses

  1. જાણીજોઇ ભુલ કરે દિલ તોડવાનીપછી કહે ‘કખગ’ કેટલો કુલ છેઆ પંક્તિમાં મને ખબર ના પડી. ‘કખગ’ અને ‘કુલ′ અને ‘દિલ તોડવાની’ વાત વચ્ચેની લિંક ના સમઝાઇ. ( લિંક માટે ગુજરાતી શ્બ્દ યાદ ના આવ્યો. )

  2. 2
    Vishal Monpara 

    આ ગઝલમાં મેં મારા મિત્રનો હ્રદયભાવ લખ્યો છે. અને ‘કખગ’ એ મારા મિત્રનું નામ છે. અહીં કુલ એટલે અંગ્રેજીનો cool થાય છે. કદાચ હવે આપને અર્થ વધારે સ્પષ્ટ થશે.

  3. 3
    Sandip 

    Bad poem.

  4. 4
    Vishal Mehta 

    વિશાલ, આ ગઝલ મા તમારા મિત્ર ના હ્ર્દય નો ભાવ લખ્યો છે પણ એક વાત કહુ, આ ગઝલ મારી માટે પણ એટ્લી જ સાચી છે.

  5. 5
    rainy 

    kem cho ?saru che.darpan ma joyela chahra ne amaj puchva nu kam maru che. ankit pagala ni chhap dekhati hoy ane marg nu nam puche to kai nahi .kai nahi keta ma to jarmar varsad. aane tamari poam sathe jodi do.

  6. 6
    vishal 

    khub saras khub j gami

  7. 7
    bavant patel 

    good fun….

  8. 8
    G RATHOD 

    HJNMGHKNKGHKLNH

Leave a Reply

Powered By Indic IME