Author: Vishal
• Wednesday, September 14th, 2005

બે-ચાર વાત થઇ અને એક-બે મુલાકાત થઇ
અમે વિચારતા રહ્યા અને શ્વાસો કોઇની સૌગાત થઇ
નિરાશાની ગર્તામાં ડૂબેલું હતું મન મારુ આયખાથી
જ્યારથી તું જીવનમાં આવી, મૃત આશાઓ હયાત થઇ
તારા જ સ્વપ્નનાં સાગરમાં છબછબીયાં કરે છે જિંદગી
નથી ખબર ક્યારે દિવસ અને ક્યારે રાત થઇ
બચપણથી જ હકૂમત ચલાવતો આવ્યો દિલ પર
ફક્ત એક મીઠી નજર અને મારી સત્તા મહાત થઇ

Category: પ્રેમ
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (9 votes, average: 4.33 out of 5)
Loading ... Loading ...
You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

20 Responses

  1. 1
    gopal 

    absolutly fantastic

  2. 2
    gopal 

    amazing out of the world

  3. 3
    siddharth 

    hi very good work keep it up….

  4. 4
    nikki 

    namste,kem chho?aap kavya ni duniya par chhavay jav yevi abhilasha.

  5. 5
    lalit 

    namaste, kem chho??aap kavya ni duniya par chhavai jav aevi shubhechchha.

  6. 6
    nirurajyaguru 

    I like your poem too much very good work keep it up

  7. હુ તમારી આ ગઝલ નો બહુ મોટો ફેન છુ.આમતો મને તમારી બધી ગઝલો મને બહુ ગમી છે.અને હા બીજી એક અગત્યની વાત કે મને આ તમારુ ડૅવલોપ્મેન્ટ બહુ પસન્દ પડ્યુ છે.શુ હુ તેને માર કૉમ્પ્યુટર મા તેને ડાઉનલોડ કરી શકુ છુ???????જો હા તો મને તેની પ્રોસેસ બતાવશો?????

  8. 8
    kruti mehta 

    your poem is really very nice its touch my heart one more comment for u r u in love ? yes or not i asked this que. because poem writed by two person who is hate the love and love to anybodies plz don’t mind

  9. 9
    halani 

    હુ તમારી આ ગઝલ નો બહુ મોટો ફેન છુ.આમતો મને તમારી બધી ગઝલો મને બહુ ગમી છે.અને હા બીજી એક અગત્યની વાત કે મને આ તમારુ ડૅવલોપ્મેન્ટ બહુ પસન્દ પડ્યુ છે.શુ હુ તેને માર કૉમ્પ્યુટર મા તેને ડાઉનલોડ કરી શકુ છુ??જો હા તો મને તેની પ્રોસેસ બતાવશો?

  10. 10
    tushar shah 

    તમારી આ ગુજરાતી ટાઇપ ખુબજ સહેલી છે. દરેક ને જલ્દી થી ફાવી જાય છે તેવી છે. મને આ ખુબજ ગમી અને સરળ લાગી. મારે આ સોફ્ટવેર ડાઉનલોડ કરવુ છે તો કેવી રીતે કરવુ તે જણાવો.

  11. khub saras, tamari gazal kharekhar vakhanva jevi chhe…tamaru sampurn jivan gajalmay bane tevi prathna.

  12. એક્દમ સાચી વાત છે… બચપણથી બીજા પર રાજ કર્યું હોય અને અચાનક આપણે કોઈના રાજમાં હોઈએ…..

  13. 13
    jitendra 

    hi, this one is nice. I do not know what induces u to write so nice poems,but i use it to impress my girl friend.thanks bro

  14. 14
    Paras Patel 

    Absolutely mesmerizing………….

  15. 15
    mgchauhan11@yahoo.com 

    તમારી આ ગુજરાતી ટાઇપ ખુબજ સહેલી છે. દરેક ને જલ્દી થી ફાવી જાય છે તેવી છે. મને આ ખુબજ ગમી અને સરળ લાગી. મારે આ સોફ્ટવેર ડાઉનલોડ કરવુ છે તો કેવી રીતે કરવુ તે જણાવો.

  16. hiiiiicompu. engg. start bcome shayar ……… keep it up

  17. 17
    sandip 

    bahu saru 6 to saru

  18. 18
    Lalit Shah 

    Please, send me your email address. Thank you.
    Gujarati Sugam Sangeet Foundation

  19. 19
    ઓમ 

    vaha …vaha….vaha…vaha….

    hu to tamari gazalo no purano chahak chu….
    aa to coments lakhva nu aajej man thau karanke…..
    tamari gazalonu copy peste thai gayu…….
    juoo tamari kai kai gzazal copy paste thai che….
    visite:
    http://funngyan.com/2009/04/21/uthantari/

  1. 20
     (via Pingback)

    [...] હવે આ જુઓ – પહેલી નજરનો પ્રેમ – વિશાલ મોણપરા

Leave a Reply

Powered By Indic IME