• Thursday, November 10th, 2005
આમ તો અજનબી છતાં થોડી ઓળખાણ હોય
એ આંખોને આ આંખોની થોડી પીછાણ હોય
ખોબલે ખોબલે ઉલેચી લે ભલે એ મારા શ્વાસોને
એ બહાને મારા શ્વાસને સ્પર્શની થોડી લ્હાણ હોય
સવાર ઊગતા જ તારોડીયાને બસ જવા દીધા
ધરતીના ચંદરવાને એની થોડી તાણ હોય?
લૂંટાવતી ફરે છે એ પુષ્પને,પંખી, પતંગાને
ખોટું ઠર્યુ એ વિધાન પ્રેમની થોડી ખાણ હોય?
ભલેને વર્તે એ જાણે ના હોય કશી ખબર
ખુદા કરે, વિશાલના પ્રેમની એને થોડી જાણ હોય
Category: પ્રેમ

(16 votes, average: 4.56 out of 5)
અજાણતામા મા આમ પથ્થર ને ખોડમાહીરાની શોધમા ક્દી પથ્થર નહી મળૅતુ કંઇ ફરહાદ નહી કે પહાડ ખોદશેવાર્તાની પરી કંઈ દરદર નહી મળે વફા
chep
CHEP!!!!!!
Nice Kavita Vishal Saheeb….
Dost Vishal thodi haji mavjat ni zarurat chhe pan prayas saro chhe
Dost Vishal thodi haji mavjat ni zarurat chhe pan prayas saro chhe
It’s nice Visu !!! when you give live Program?? Just give me Date ..
vishal ji urs all creation is so much wonderfulNa karvanu kariae aene prem kehvay same koi hoy nahi ne aekla aekla boliaepachhi thambhla same hasiye aene prem kevayNa karvanu kariae aene prem kehvay char manaso puchhe aeva sara gnata hoyiaechhata sav j ghela kadhiae aene prem k yNa karvanu kariae aene prem kehvay lagni na prveshma char ropya hata chhodvasamyni japato ukhade aene prem k y Na karvanu kariae aene prem kehvay chakarchakr fariye aene prem k y Na karvanu kariae aene prem kehvay
થોડી થોડી જાણ તો એને છે થોડી થોડી શરમાય છે થોડી થોડી ગુસ્સામાં છે થોડી થૉડી રાહ જોઈ રહી છે થોડી થોડી માનમાં છે થોડી થોડી મળવાની આશ છે
thodi thodi vaat karu chhu… modi nahi thodi vaar lagi vicharta… lakhu shu thodi shahi padi chhe.—good..
Tame amara nahi thav evu janva chhata ame, tamne j chahta rahya, ne manmani karta rahya.Avinash panchal, Godhra(Darpan)
chep
chep