Author: Vishal
• Saturday, February 25th, 2006

પ્રેમનો એકરાર કરવામાં જરાક મોડો પડ્યો
એમનું દિલ જીતવામાં જરાક મોડો પડ્યો
બંધ દરવાજો ખખડાવીને તેઓ ચાલ્યા ગયા
સ્વપ્નમાંહેથી આંખો ખોલવામાં જરાક મોડો પડ્યો.
મૌનને પણ વાંચવમાં હતો વિશાલ કાબેલ
આંખના ઇશારા સમજવામાં જરાક મોડો પડ્યો
વર્ષોની તમન્ના હતી જેની જીંદગીને એ
મરણ હાથતાળી આપી છટક્યું જરાક મોડો પડ્યો

Category: દુઃખ
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (23 votes, average: 4.39 out of 5)
Loading ... Loading ...
You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

19 Responses

  1. જરા મોડો પડ્યો પ્રેમનો એકરાર કરવામા જરા મોડો પડ્યો દિલબરનુ દિલ જીતવામા જરા મોડો પડ્યો ગયા ચાલ્યા ટકોરા મારતા એ બંધદરવાજેસપન મહેફિલે આંખો ખોલવામા જરા મોડો પડ્યોહતો કાબિલ હુંપણ સમજવા મૌનની ભાષાઇશારા આંખના સમજવામા જરા મોડો પડ્યોહતી જેની તમન્ના જિંદગીને પણ મરણ સુધીવિશાલ હું હાથમા એને જકડવામા જરા મોડો પડ્યો છંદલદાદાદા લદાદાદા લદાદાદા દાદા મોહમ્મદઅલી ભૈડુઃ”વફા”

  2. પ્રેમનો એકરાર કરવામા જરા મોડો પડ્યોદિલબરનુ દિલ જીતવામા જરા મોડો પડ્યોગયા ચાલ્યા ટકોરા મારતા એ બંધદરવાજેસપન મહેફિલે આંખો ખોલવામા જરા મોડો પડ્યોહતો કાબિલ હુંપણ સમજવા મૌનની ભાષાઇશારા આંખના સમજવામા જરા મોડો પડ્યોહતી જેની તમન્ના જિંદગીને પણ મરણ સુધીવિશાલ હું હાથમા એને જકડવામા જરા મોડો પડ્યો

  3. 3
    jetli 

    સમય થી પહેલા અને ભાગ્યથી વધારે કદી મળતુ નથી

  4. વિશાલભાઈ અને વફા બન્ને દાદ માગી લે છે હોં ! મોડા પડવાનું દુ:ખ કંઈ નાનું સૂનુ નથી હોતું !

  5. “મોડા પડવા” માંથી જ કવિનો જન્મ પણ થયો હશે ને?! :-)

  6. Shree vishal bhai namastatamari kavita/gazal vachi ma moklal pratibhav na tama yaad kari,nondh lai mail par jawab mokaloy taa mata tamaro khub khub aabhar. m.c. kanakhara.(jamnagar)

  7. 7
    Siddharth 

    Superb…. gazal …..

  8. excellent dear,i really like this gazal very much. plz do send me the url of interesting gujarati gazal website(s).regardsricky

  9. 9
    sonik 

    hey man they are kool બહૌ સરસ

  10. 10
    sagarika 

    nice,

  11. 11
    jinand 

    very nice but try to be punctual,better luck next time,its just joke,i like your poem,today i first time open your site,i really impresed.

  12. 12
    Pinki 

    હતો કાબિલ હુંપણ સમજવા મૌનની ભાષાઇશારા આંખના સમજવામા જરા મોડો પડ્યોwaah………હતી જેની તમન્ના જિંદગીને પણ મરણ સુધીso good line……….

  13. 13
    Ajay Panchal 

    વિશાલભાઈ,તમારી કવિતા મને બહુ જ ગમી. ખાસ કરી ને ગુજરાતી મા પ્રતિભાવ આપવા ની તક મળી તે ખુબ જ આનન્દદાયક છે.-અજય પંચાલ

  14. I am a author who loves to read and i like your poetry!

  15. I am a doctor from Gujrat, Himmatnagar; And i is inspiring to read your poems, God Bless You

  16. 16
    D.A.PATEL , SIDHPUR 

    AAJE PRATHAM VAR AAPNI WEBSIDE OPEN KARI JOI. TAMARI KAVYA RACHANA KHAREKHAR BAHU J GAMI.CONGRTULATION

  17. 17
    ઇન્દ્રવદન ગો.વ્યાસ્ 

    સરસ રચનાઓ,બન્ને કવિઓ ‘લેઇટ લતિફો” છે.છતાં જાગૃત છે, મોડાપડવામાં શ અને કેટલું ગુમાવ્યુ, તેની યાદી તૈયાર કરી શકે છે.
    બન્ને કવિમિત્રો ને સલામ!

  18. 18
    ઓમ 

    Vishalbhai tamari aa gazal khubaj saras 6…
    I like it very much..
    but, bahu modu thai gayu….
    tamari gazal copy pest thai potana name chadavai rahi 6….
    copy pest rokva ma have tame જરાક મોડઅ પડ્આ……

    tamari aa gazal ni paste item tame joi shako cho…..
    nichena url par::::

    http://dudegujrati.wordpress.com/
    tamaro hitechak…

  1. 19
     (via Pingback)

    [...] હવે આ જુઓ – જરાક મોડો પડ્યો – વિશાલ મોણપરા [...]

Leave a Reply

Powered By Indic IME