• Wednesday, September 14th, 2005
તમને જોઇને વળે ફૂલોને પસીનો
તેને ઝાકળનું નામ આપું તો કેવું?
મુખડૂં ઢંકાય જો ફરફરતી લટોથી
તેને ચંદ્રગ્રહણનું નામ આપું તો કેવું?
મીઠડી બે વાત કરી ભીંજાવો હૈયાને
તેને શ્રાવણનું નામ આપું તો કેવું?
તમારા જ સ્વપ્નમાં વીતે રાતલડી
તેને જાગરણનું નામ આપું તો કેવું?
હંમેશા ડૂબી જઉ નયનની ગહેરાઇમાં
તેને વમળનું નામ આપું તો કેવું?
સાન-ભાન ભુલાવું તમારા ઇશારે
તેને વશીકરણનું નામ આપું તો કેવું?
આપણા દિલમાં ઉગી લીલીછમ લાગણી
તેને કૂંપળનું નામ આપું તો કેવું?
નજરથી નજર મળતાં શરમાય નજર
તેને પ્રણયનું નામ આપું તો કેવું?
Category: પ્રેમ

(9 votes, average: 4.44 out of 5)
I am Pinal’s mummy, gone through your gazal’s To Kevu? is exellent one. will go through other gazals latter.Keep upKa;pana Kalpesh shah
Sundar sarjan chhe !…Dhanyavaad !
Sundar sarjan chhe !…Dhanyavaad !
Your writtings are like rainbows in the frame od gujarati knowing peaple’s minds, Feeling as if we are in gujarati heaven.Thanks & keep on writting / sending such & more ……..Will U / Can U show me how can I write in gujarati I , Being Gujarati, don’e know / can’t know how to write in PCIf free downloadinf avalable plz let me know it on ajitgita@uahoo.com ( Vile Parle )

અતિ સુન્દર ચે. મારે ગુજરાતિ શિખવુ ચે, શુ કરવુ જોઇએ ?
કમ્પપ્યુટ્ર્ર ના આ જમાન મા તમારિ કવિતઓ મેઘ્ નુશ્ય્ના જેવિ લાગે ચે.માર્રે ગુજરાત્તિ શિખવુ ચે.મને કોઇ ઇ-મેલ્ કરિ ને જણાવો તો સારુ થાય, આભારિ થઈશ . ( અજિત ગિતા @ યાહુ .કોમ )
SIR / Madam Can U show me how can I write in gujarati I , Being Gujarati, don’t know / can’t know how to write in PCIf free downloading is avalable plz let me know its SITES so that I can learn . Reply me on ajitgita@uahoo.com
SIMPLY EXCELLENT
Hey Vishal, no words that appreciate your gazal — keep it up..can you add me in your email list that inform me to show new gazal if you have updated your site.Nimesh from USA.
VERY GOOD