• Thursday, May 11th, 2006
સેતુ બંધાયા
શહેરો જોડ્યા ક્યાં છે
હ્રદયસેતું?
ગજબ થયો
ઘૂંઘટની આડમાં
રવિ છુપાયો
જાગતો સુર્ય
ઊંઘતો ઝડપાયો
શી બનાવટ?
કેવી લાચારી
ઘુઘવતો દરિયો
કાચની પાર
Category: હાઇકુ
સેતુ બંધાયા
શહેરો જોડ્યા ક્યાં છે
હ્રદયસેતું?
ગજબ થયો
ઘૂંઘટની આડમાં
રવિ છુપાયો
જાગતો સુર્ય
ઊંઘતો ઝડપાયો
શી બનાવટ?
કેવી લાચારી
ઘુઘવતો દરિયો
કાચની પાર
27 Responses
સરસ હાઇકુ છએDipika
િવશાલ્ભાઈ,ખુબ જ સર્સ હાઈકુ છે. આવુ જ સર્સ લખતા રહો.
અભેીનન્દન્વશાલ્ભાઈ,ખુબ જ સર્સ હાઈકુ છે. આવુ જ સર્સ લખતા રહો.
મને તમારુ હાયકુ બહુજ ગંમિયુ.સારુ લખતા આવદે ધે.
ખુબ ધન્યવાદો.તારી હાઇકુ ગમી.-ક્નક કાકા
બહુ મજા ના આવિ,
ગજબ થયોઘૂંઘટની આડમાંરવિ છુપાયો-સાચે જ સુંદર વાત…
vandra bandhe jo rameshver setu ram vijayroj ramechhechhupa chhupi ni ramatchand suraj
ઘૂંઘટની આડમાં વિશાળ રવિ છુપાયો ?
KEEP WRITTING HIKU.THEY ARE LIKE “SUTRA” THE WHOLE TRUTH,IN FEW WORDS.
ચાહે છે તુ પણ મને,જીવુ છુ હું તેવા વહેમમાં,મળે છે પ્રેમનો સાચો અર્થ,જ્યારે જોઉં છુ તારાં નયનમાં,ભલે ના ચાહે તુ મને,પણ હું જિંદગી વિતાવીશ તારાં પ્રેમમાં…..
સમાધી માં નથી વિતી શકી, એવી ક્ષણોને હુઁ,તમારા આગમન કેરી પ્રતિક્ષા માં વિતાવું છું.
અમે તો ફક્ત મિત્રતા માંગી હતી,એમા પણ આના-કાની કરો છો,તમે તો નફરત પન એવી રીતે કરો છો,કે જાણે મહેરબાની કરો છો.
“જિંદગી કરી દીધી કોઈના નામ એટલા માટે કે, મ્રુત્યુ આવે તો કહી શકુ કે મિલકત પરાઈ છે.”
“લાલાશ આખા ઘર મા ભરી જઈશ, ગુલમહોર મારી લાગનીનો પાથરી જઈશ, મારો અભાવ મોરની માફક ટહુકશે, ઘેરશે વાદળો ને હું સાંભરી જઈશ.”
“જિંદગી જીવવાને હું થોડો પ્યાર માંગું છુ, એ પહેલાં એક એકરાર માંગું છું, ફૂલોતો ખીલવી દીધા છે મે ચમનમાં, બસ તારા જ નામની હવે બહાર માંગું છું.”
Hi dear”ફૂલ સાથે છે ખૂશ્બુ તરબતર, બાગની સાથે હું શું કામ ઝઘડું છું ?”
“તમે પૂછશો નહી કે અમને કેમ છે, અમે સારા છીએ એ તમારો વહેમ છે, બરબાદ તો થઈ ગયા હતા તમારા પ્રેમમા, પણ થોડો અમારા પર ખુદાનો રહેમ છે.”
hi vishal bhai,excellent. simply d best. keep it up
બોલેતો એક્દમ ઝ્ક્કાસ છે બોસ.sorry if u dont like such kind of words.itz more than excellent.
વિશાલભાઈ,ખુબસરસ હાઈકુ.સહાનુભુતીચાહી તુજથી, મળીમુજને દયાઘેરાવૉ તારો,જોઈને કેમ કહુકે ઘેર આવૉ.-અજય પંચાલ
પહેલાંપાંચપછી સાત, નાબને હાઈકુ.
પહેલાંપાંચપછી પાછા સાત, નાબને હાઈકુ.આગળ ના અવતરણ માં બે અક્ષર ઓછા હતા. માફ કરશો.
saras haiku cche best luck Prof. shashikant vanikarAhmedabad
Wonderful “Haikus” .
Vishal keep it up.
Je manas Sari Haiku Lakhi Shake E manas Genius Hoy Chhe.
Regards,
Chetan
kai samjayu nahi
પ્રિય વિશાલભાઈ,
અભિનંદન, ખૂબ સુંદર અભિવ્યક્તિ.
જાગતો સુર્ય
ઊંઘતો ઝડપાયો
શી બનાવટ?
માર્કંડ દવે.