Author: Vishal
• Wednesday, September 14th, 2005

એક વેલાને અડિખમ વૃક્ષોના સહારા મળ્યા છે
થાકેલ વટેમાર્ગુને તમારી દોસ્તીના ઉતારા મળ્યા છે
જરા જો હાલકડોલક થ ઇ જીવનનૈયા મારી
કેવું અચરજ! ભર મજધારે કિનારા મળ્યા છે
દાનવીર કર્ણને તો જીવનમાં જોયો નથી પણ
પોતાનુ સર્વસ્વ લૂંટાવી દે એવા આવારા મળ્યા છે
સ્વભાવે એકદમ શાંત વિનયી નમ્ર છતાં
દાવાનળ લગાવી જાણે એવા અંગારા મળ્યા છે
ચપટી ધૂળની પણ લાયકાત નહોતી વિશાલમાં
ઇશ્વરનો આભાર, તમ જેવા સિતારા મળ્યા છે
ઉન્નત મસ્તક, ઉન્નત ધ્યેય, છે જેમનું જીવનસુત્ર
સમય જેમની સાક્ષી પુરે એવા મિનારા મળ્યા છે
જિંદગીમાં કદી ન હારવાનું શીખ્યો તમારી પાસ
જીતની કેડી પર અવિરત ચાલતા વણઝારા મળ્યા છે
જગત આખું ઋણી રહેશે તમારું યુગો સુધી
ક્ષિતિજ બની ગગન સંભાળે એવા નોધારા મળ્યા છે

Category: દોસ્તી
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (20 votes, average: 4.30 out of 5)
Loading ... Loading ...
You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

27 Responses

  1. superbbbbbbbbbbbbb…………….

  2. Vishal,Tu computer mukine kavi bani gayo. Khub gamyu. Sarjan no koi ant hoto nathi. Mare mari website banavavi chhe.mane madad karje.Dr. H. L. DhadukJunagadh

  3. 3
    vivek 

    ખુબ સરસ રચણા.NOW ITS HARD TO WRITE IN GUJARATI.BUT VERY WELL GAZALE.I LIKE IT.E-MAIL ME IF U WRITE ANYTHING NEW.MY ID IS “NZ_VIVEK@YAHOO.CO.NZ”

  4. Mane darek kruti kavita vanchvano khub j anand thayo.. Ane mara mitro ne pan mein tamari aa kruti ne vanchva mokli che..

  5. 5
    Vikas 

    Very Very Good.I like ………..this …………

  6. 6
    pooja 

    truly amazin….this is real telent..u r good..

  7. 7
    Dipika Mehta 

    ખરેખર સરસ કવિતા છએ. તમૅ ઘણુ સરસ લખૉ છો .વાંચવા ની મઝા આવી ગઈ.દિપીકા

  8. 8
    Smita 

    Hi VIshalVery good, I like your poems. U know vishal i am also poet and i also want to put my poems on the web. Can u help me how to do it ? pls. reply me my email ID is.. simrahulsim@rediffmail.comThanks

  9. 9
    suresh 

    કેમ ચો તમે મઝા મ ને

  10. very very good this poems

  11. 11
    Rinku 

    WOW … That is all I can say. You are good…

  12. vishal, I LIKE YR WRITTEN GAZAL. BRAVO. PRACTICE MUST GO ON. U MAY BE ONE OF GOOD WRITTER.

  13. અરે મિત્રન હોતે આ ધરતી પર સમંદર ખારા ન બન્યા હોતે નભ આટલો વિશાળ ન હોતે ચાંદનીનો પ્રભાવ શિતળ ન હોતે

  14. su tame mane aavi viji pan gazal dosti ane prem ni mokli sako chho?

  15. 15
    nilamhdoshi 

    એક વેલાને અડીખમ વૃક્ષોના સહારા મળ્યા છે.સરસ રચના.

  16. 16
    gotidinesh 

    વક્ત્ બદલ્તે હે જિન્દગિ કે શાથ જિન્દગિ બદલ્તિ હે મહબ કે શાથ્,મહબત નહિ બદલ્તિ હે અપ્નો કે શાથ્,બશ અપ્ને બદલ્તે હે હે વક્ત કે શાથ .ફોર્મ ગોટી દિનેશિશિટીઃ- રાજ્કોટ મોબાએલઃ-૯૮૯૮૫૦૬૫૫૧,૯૮૯૮૦૬૫૫૫૨

  17. 17
    gotidinesh 

    ગોટી દિનેશ ,Tu computer mukine kavi bani gayo. Khub gamyu. Sarjan no koi ant hoto nathi. Mare mari website banavavi chhe.mane madad karjeપ્લ્સિ ફોન કરો ઓક ચલો આવ્જો રામ રામ જય જય રામ્ ૦૬૫૫૧હવે અગલા નમ્બર તમે લગા જો હો હેલ્પ મટૅ ૦૨૮૧-૩૦૪૪૦૨૬ ડાઇલ કરો

  18. 18
    hitesh kothari 

    અરે…! શુ વાત છે. સુપર ડુપર મજા આવિ ગઈ.heet kothari hitumagic4me@gmail.com(91)9324096624orkut-heet buy

  19. 19
    ashoka 

    kahe chhe k dost mata shabdo nahoipan tame to kamal kari chhe!ichhu chhu k DOSTO vishe mane vachava maleavu khub lakho jaldi thitamne khub khub dhanyavad-Ashok

  20. 20
    kalpana 

    tamaro sandeso khubaj sarash chhe gujarati ma vachva malyu te bahu saru lagu tamaro prayash khub sarash chhe.

  21. 21
    kalpana 

    tamaro sandeso khubaj sarash chhe gujarati ma vachva malyu te bahu saru lagu tamaro prayash khub sarash chhe.

  22. verry nice.short to under stand to friendship and friend

  23. 23
    roshni7p@gmail.com 

    મિત્રએક વેલાને અડિખમ વૃક્ષોના સહારા મળ્યા છેથાકેલ વટેમાર્ગુને તમારી દોસ્તીના ઉતારા મળ્યા છેજરા જો હાલકડોલક થ ઇ જીવનનૈયા મારીકેવું અચરજ! ભર મજધારે કિનારા મળ્યા છેદાનવીર કર્ણને તો જીવનમાં જોયો નથી પણપોતાનુ સર્વસ્વ લૂંટાવી દે એવા આવારા મળ્યા છેસ્વભાવે એકદમ શાંત વિનયી નમ્ર છતાંદાવાનળ લગાવી જાણે એવા અંગારા મળ્યા છેચપટી ધૂળની પણ લાયકાત નહોતી વિશાલમાંઇશ્વરનો આભાર, તમ જેવા સિતારા મળ્યા છેઉન્નત મસ્તક, ઉન્નત ધ્યેય, છે જેમનું જીવનસુત્રસમય જેમની સાક્ષી પુરે એવા મિનારા મળ્યા છેજિંદગીમાં કદી ન હારવાનું શીખ્યો તમારી પાસજીતની કેડી પર અવિરત ચાલતા વણઝારા મળ્યા છેજગત આખું ઋણી રહેશે તમારું યુગો સુધીક્ષિતિજ બની ગગન સંભાળે એવા નોધારા મળ્યા છે

  24. 24
    રમેસ્ 

    વ્ૅઋટૂઈઑઑ[[;ળ્

  25. 25
    રમેસ્ 

    એક વેલાને અડિખમ વૃક્ષોના સહારા મળ્યા છે
    થાકેલ વટેમાર્ગુને તમારી દોસ્તીના ઉતારા મળ્યા છે
    જરા જો હાલકડોલક થ ઇ જીવનનૈયા મારી
    કેવું અચરજ! ભર મજધારે કિનારા મળ્યા છે
    દાનવીર કર્ણને તો જીવનમાં જોયો નથી પણ
    પોતાનુ સર્વસ્વ લૂંટાવી દે એવા આવારા મળ્યા છે
    સ્વભાવે એકદમ શાંત વિનયી નમ્ર છતાં
    દાવાનળ લગાવી જાણે એવા અંગારા મળ્યા છે
    ચપટી ધૂળની પણ લાયકાત નહોતી વિશાલમાં
    ઇશ્વરનો આભાર, તમ જેવા સિતારા મળ્યા છે
    ઉન્નત મસ્તક, ઉન્નત ધ્યેય, છે જેમનું જીવનસુત્ર
    સમય જેમની સાક્ષી પુરે એવા મિનારા મળ્યા છે
    જિંદગીમાં કદી ન હારવાનું શીખ્યો તમારી પાસ
    જીતની કેડી પર અવિરત ચાલતા વણઝારા મળ્યા છે
    જગત આખું ઋણી રહેશે તમારું યુગો સુધી
    ક્ષિતિજ બની ગગન સંભાળે એવા નોધારા મળ્યા

  26. 26
    bhavik 

    મને બહુ સરસ લાગે ચ્હે
    આ બ્લોગ મા લખ્વનિ મઝા જ પદિ જાય્

    ભાવિક શાહ્ ૯૮૯૮૨૨૫૧૫૧

  27. verry verry fine, no words.

Leave a Reply

Powered By Indic IME