Author: Vishal
• Wednesday, January 24th, 2007

ફાયર એલાર્મ સાંભળ્યો
અને હું રૂમની બહાર નીકળી ગયો
ત્યારે
એક વિચાર આવ્યો.
તે મારા દિલમાં લગાડેલી પ્રેમની
આગનો ફાયર એલાર્મ વાગ્યો
એ તે સાંભળ્યો હશે?

Category: પ્રેમ
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (43 votes, average: 3.88 out of 5)
Loading ... Loading ...
You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

30 Responses

  1. 1
    Jayshree 

    આ તમારી કવિતાનો પ્રતિભાવ આપવા જતા મને આવું કંઇ લખાણ સુઝ્યું : જો પ્રેમ આગ હો તુજ હ્રદયે તો કોઇ અલાર્મની છે ક્યાં જરૂર ? એક નજર જોઇલે મારા તરફ હું સઘળું સમજી જઇશ

  2. અરે વિશાલ, આ ફાયર એલાર્મને જ તો ‘એણે’ વગાડ્યો?!!!!અને આમ પણ ફાયર એલાર્મ તો આપણે ગમે એટલા જોરથી કાન ઢાંકી દઇએ તોયે સંભળાય જ છે ને… :-)

  3. 3
    nishant 

    વાહ વિશાલ વાહ્ હુ ગદ ગદ થઈ ગયો !!

  4. “એણે” તો માત્ર આગ જ લગાડી હોય છે. જો ફાયર એલાર્મ સાંભળવાની કોઇ દરકાર લેતું હોત તો પછી આજે દુનિયાને કેટલાયે શાયરોની અછત વરતાત.

  5. 5
    Harshad Jangla 

    વિશાલફાયર બ્રિગેડ બોલાવવા પડશે કે શુહરસદ જાંગલાએટલાન્ટાયુ એસ એJan 24 2007

  6. રૂદન રૂપી પાણી છુટ્યું કે નહીં કે કોરા રહી ગયા?

  7. 7
    Suresh Jani 

    આગ લગાડનારા એલાર્મ સાંભળવા રોકાતા નથી હોતા !!ગાલિબ યાદ આવી ગયા – ઇશ્ક પર જોર નહીં, હૈ વો આતિશ ‘ગાલીબ’જો લગાયે ન લગે, ઔર બુઝાયે ન બુઝે.

  8. સુંદર રચના…

  9. 9
    ashalata 

    sunder rachna !

  10. Lovely Lovely Gazal tumari. Lovely love hi touch thai. Etla matoj to Gazal tamari web par pan famous thai

  11. 11
    chinmay dharurkar 

    તમરી આ -જે કઈપણ-ગજલ,કવિતા- તમે કહી રહ્યા છો ખૂબજ સુમાર છે અને કાવ્યમુલ્ય પેલીમા તર કઈપણ નથીજ.

  12. 12
    PRASHANT 

    VAAH VAAH VISHAL DARLING I LOVE U SO MUCH. I MISS U VERY MUCH MYU JAAN. I REALLYY LOVE U. BAHU FINE CHE , BAHU FINE CHE , VAAH VAAH VAAAAAAAAAAAAAAAAAAAAAAAAAHHHHHHHHH

  13. 13
    Ami 

    અભિનંદન

  14. 14
    harshad 

    hi

  15. 15
    arpitjoshi 

    એક પંખીએક નાનકઙૂ પંખિ મુઝાય આ દુનિયા માં,એનાથી ના રહેવાય આ દુનિયા માં,દિવસ આખો રમ્યા કરૅ,સાંજ પડૅ એ કરમાય આ દુનિયા માં,એને કયાંય ગમે નહીં,એકલું એકલું પસ્તાય આ દુનિયા માં,એને એમ થયું કે કાશ! મારું પણ કોઈ હોય,તો મારું પણ મન હરખાય આ દુનિયા માં,આખરે તેને એક સાથી મળી ગયું,હવે એ આનંદ માં ભીંજાય આ દુનિયા માં,અર્પિત જોશી { આફરીન }

  16. 16
    Manoj Sheth 

    why i can not type half alphabet ex. Satya ( સતય )shethm28@gmail.com

  17. kem chho Vishal,Ghanu ja sundar aape lakhyu chhe,Bless you,Jit Patel

  18. કોઇ મને ચાહે ને સમજેમાણસનો એક જ અભિલાષ.માનવી કયારેય એકલો રહી શકતો નથી.સરસ રચના.સાથી હોય અતો જ ભીંજાવાનો આનંદ માણી શકાય ને ?

  19. 19
    anil vala 

    please friend, You may become a great poet but you must have write your poems in chhanda. because you r loosing the Vajan of poetry…wish you all the best

  20. 20
    JOHN 

    fine vishal aavu lakhta rehjo

  21. વિશાલ હ્રુદયમ આગ લાગવામા કેટલો બધો કોલસો જોયો હશે આને ઠરવમાટે કેટલો બરફ જોયો હશે તેનો કોઇનેય ખ્યલ ના આવ્યો?સરસ મજાનુ મોણ નાખેલુ ગીત !

  22. 22
    Mayur Vyas 

    QUE:- Swarg j vu Bju kyu sthad chhe, jya thi tamne koi j kadhi n sake?ANS:-(SMRUTI)

  23. 23
    dev 

    શું લઇને આવ્યા હતાં દુનિયામાં, શું લઇને જઇશું ?વધુ નહી તો કોઇને બે સારા શબ્દો આપી જઇશું,મળતો રહયો આજ રીતે આપનો સંગાથ,તો ક્યારેક અમે પણ શાયર બની જઇશું……

  24. શ્રી વિશાલભાઈ,

    ‘ગુર્જરદેશ.કોમ’માં કેમ શાંતિ છે? સમય મળતો નથી ?

    તમે ફરમાઈશ વિભાગમાં જણાવેલી ઈચ્છા પ્રમાણેની કવિતા
    અહીં રજુ કરું છું.

    લડવૈયા, શૂરા જાગજો રે

    ડંકો વાગ્યો લડવૈયા, શૂરા જાગજો રે
    શૂરા જાગજો રે, કાયર ભાગજો રે
    ડંકો વાગ્યો લડવૈયા, શૂરા જાગજો રે

    માથું મેલો, સાચવવા સામી ટેકને રે
    સામી ટેકને રે, સામી ટેકને રે
    માથું મેલો, સાચવવા સામી ટેકને રે

    ડંકો વાગ્યો લડવૈયા, શૂરા જાગજો રે

    તોડી પાડો સરકારી જુલમી કાયદા રે
    જુલમી કાયદા રે, જુલમી કાયદા રે
    તોડી પાડો સરકારી જુલમી કાયદા રે

    ડંકો વાગ્યો લડવૈયા, શૂરા જાગજો રે

    ભારતમુક્તિને કાજે કાયા હોમજો રે
    કાયા હોમજો રે, કાયા હોમજો રે
    ભારતમુક્તિને કાજે કાયા હોમજો રે

    ડંકો વાગ્યો ભારતની બહેનો જાગજો રે
    બહેનો જાગજો રે, વિદેશી ત્યાગજો રે
    ડંકો વાગ્યો ભારતની બહેનો જાગજો રે

    ડંકો વાગ્યો લડવૈયા, શૂરા જાગજો રે

    -ફૂલચંદભાઈ શાહ

    –માવજીભાઈના પ્રણામ

  25. 25
    divyesh vyas 

    પ્રિય બ્લોગબંધુ,
    દિવ્યેશ વ્યાસના નમસ્કાર,
    વંદે માતરમ સાથે જણાવવાનું કે હું ગૂજરાત વિદ્યાપીઠમાં એમ.ફિલ. કરી રહ્યો છું. એમ.ફિલ.માં `અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અને ગુજરાતી બ્લોગ વિશ્વ ‘ પર સંશોધન કરી રહ્યો છું, જેમાં આપના સહકારની અપેક્ષા છે. આપનું ઈ-મેલ આઈડી મોકલશો તો હું આપના સુધી મારી પ્રશ્નાવલી પહોચાડી શકીશ. આશા છે કે મોકલાવેલી પ્રશ્નાવલી આપ શક્ય એટલી ઝડપથી (એકાદ અઠવાડિયામાં) ભરીને મોકલી આપશો.
    શું હું એવી પણ આશા રાખી શકું કે તમે મારી પ્રશ્નાવલી તમારા બીજા બ્લોગર મિત્રોને પણ મોકલાવીને મદદરૂપ બની શકશો?
    મારું ઈ-મેલ આઈડી છે divyeshvyas.amd@gmail.com

    સહકારની અપેક્ષાસહ,
    આપનો દિવ્યેશ વ્યાસ.

  26. After so many had posted their Comments…count me too !
    May be 1st time & may be Late for this Post.
    “Firealarm” is the Word…one sees the “actual scene at the Time foe Fire”…and then there is “Vishal’s Thought”…..and….it is the matter of “his Heart “…Only Vishal has tha Answer for that…all Others can only guess !
    Nice Posts…nice work developing the “Type Pad”..Thanks !
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Vishal hope to see you on Chandrapukar !

  27. 27
    Hitesh 

    ફાયર ના વાયર ને આમ ગુન્ચવી ના નાખ દોસ્ત,
    ફાયર ની પરવા કાયર ને હોતી નથી
    શાયર બેપરવા બની શાયરી ને ફાયર કરતો નથી.

    વાહ બાપુ! તમારો સાહિત્ય પ્ર્ત્યે નો પ્રેમ જાનિ અમે ઘાયલ થઈ ગયા – ધારિયા

  28. good one do visit http://www.madhav.in
    it our new blog

    am waiting for your suggestions and comments on few of my posts.

  29. 29
    MUKESH 

    Lovely Lovely Gazal tumari. Lovely love hi touch thai.Ghanu ja sundar aape lakhyu chhe,
    Bless you,

  30. http://www.aapnugujarat.co.cc

    આ વેબસાઈટ પર તમારી પોતાની કોઈપણ સાહિત્ય કૃતિ જેમકે કવિતા, ગઝલ, શાયરી, વાર્તા, મુક્તક, કહેવતો વિગેરે…પબ્લીશ કરવા ઈચ્છતા હોવ તો નીચેના ઈ-મેઈલ પર કૃતિ અને લેખકની સંપૂર્ણ માહિતી, અરજી સાથે મેઈલ કરો.
    (નોંધ: બીજા દ્વારા રચિત કૃતિ માટે ની અરજી સ્વીકારવામાં આવછે નહી. કૃતિ મેઈલ કરનારની જ હોવી જોઈએ.)

    info@aapnugujarat.co.cc

Leave a Reply

Powered By Indic IME