• Wednesday, January 24th, 2007
ફાયર એલાર્મ સાંભળ્યો
અને હું રૂમની બહાર નીકળી ગયો
ત્યારે
એક વિચાર આવ્યો.
તે મારા દિલમાં લગાડેલી પ્રેમની
આગનો ફાયર એલાર્મ વાગ્યો
એ તે સાંભળ્યો હશે?
Category: પ્રેમ
ફાયર એલાર્મ સાંભળ્યો
અને હું રૂમની બહાર નીકળી ગયો
ત્યારે
એક વિચાર આવ્યો.
તે મારા દિલમાં લગાડેલી પ્રેમની
આગનો ફાયર એલાર્મ વાગ્યો
એ તે સાંભળ્યો હશે?
28 Responses
Wednesday, 24. January 2007
આ તમારી કવિતાનો પ્રતિભાવ આપવા જતા મને આવું કંઇ લખાણ સુઝ્યું :
જો પ્રેમ આગ હો તુજ હ્રદયે
તો કોઇ અલાર્મની છે ક્યાં જરૂર ?
એક નજર જોઇલે મારા તરફ
હું સઘળું સમજી જઇશ
Wednesday, 24. January 2007
અરે વિશાલ, આ ફાયર એલાર્મને જ તો ‘એણે’ વગાડ્યો?!!!!
અને આમ પણ ફાયર એલાર્મ તો આપણે ગમે એટલા જોરથી કાન ઢાંકી દઇએ તોયે સંભળાય જ છે ને…
Wednesday, 24. January 2007
વાહ વિશાલ વાહ્ હુ ગદ ગદ થઈ ગયો !!
Wednesday, 24. January 2007
“એણે” તો માત્ર આગ જ લગાડી હોય છે. જો ફાયર એલાર્મ સાંભળવાની કોઇ દરકાર લેતું હોત તો પછી આજે દુનિયાને કેટલાયે શાયરોની અછત વરતાત.
Wednesday, 24. January 2007
વિશાલ
ફાયર બ્રિગેડ બોલાવવા પડશે કે શુ
હરસદ જાંગલા
એટલાન્ટા
યુ એસ એ
Jan 24 2007
Wednesday, 24. January 2007
રૂદન રૂપી પાણી છુટ્યું કે નહીં કે કોરા રહી ગયા?
Thursday, 25. January 2007
આગ લગાડનારા એલાર્મ સાંભળવા રોકાતા નથી હોતા !!
ગાલિબ યાદ આવી ગયા –
ઇશ્ક પર જોર નહીં, હૈ વો આતિશ ‘ગાલીબ’
જો લગાયે ન લગે, ઔર બુઝાયે ન બુઝે.
Wednesday, 24. January 2007
સુંદર રચના…
Friday, 26. January 2007
sunder rachna !
Wednesday, 7. February 2007
Lovely Lovely Gazal tumari. Lovely love hi touch thai. Etla matoj to Gazal tamari web par pan famous thai
Saturday, 17. February 2007
તમરી આ -જે કઈપણ-ગજલ,કવિતા- તમે કહી રહ્યા છો ખૂબજ સુમાર છે અને કાવ્યમુલ્ય પેલીમા તર કઈપણ નથીજ.
Tuesday, 20. February 2007
VAAH VAAH VISHAL DARLING I LOVE U SO MUCH. I MISS U VERY MUCH MYU JAAN. I REALLYY LOVE U. BAHU FINE CHE , BAHU FINE CHE , VAAH VAAH VAAAAAAAAAAAAAAAAAAAAAAAAAHHHHHHHHH
Wednesday, 4. April 2007
અભિનંદન
Monday, 14. May 2007
hi
Wednesday, 16. May 2007
એક પંખી
એક નાનકઙૂ પંખિ મુઝાય આ દુનિયા માં,
એનાથી ના રહેવાય આ દુનિયા માં,
દિવસ આખો રમ્યા કરૅ,
સાંજ પડૅ એ કરમાય આ દુનિયા માં,
એને કયાંય ગમે નહીં,
એકલું એકલું પસ્તાય આ દુનિયા માં,
એને એમ થયું કે કાશ! મારું પણ કોઈ હોય,
તો મારું પણ મન હરખાય આ દુનિયા માં,
આખરે તેને એક સાથી મળી ગયું,
હવે એ આનંદ માં ભીંજાય આ દુનિયા માં,
અર્પિત જોશી { આફરીન }
Saturday, 7. July 2007
why i can not type half alphabet ex. Satya ( સતય )
shethm28@gmail.com
Tuesday, 9. October 2007
kem chho Vishal,
Ghanu ja sundar aape lakhyu chhe,
Bless you,
Jit Patel
Thursday, 15. November 2007
કોઇ મને ચાહે ને સમજે
માણસનો એક જ અભિલાષ.
માનવી કયારેય એકલો રહી શકતો નથી.
સરસ રચના.સાથી હોય અતો જ ભીંજાવાનો આનંદ માણી શકાય ને ?
Monday, 10. December 2007
please friend,
You may become a great poet but you must have write your poems in chhanda. because you r loosing the Vajan of poetry…
wish you all the best
Friday, 4. January 2008
fine vishal aavu lakhta rehjo
Thursday, 24. January 2008
વિશાલ હ્રુદયમ આગ લાગવામા કેટલો બધો કોલસો જોયો હશે આને ઠરવમાટે કેટલો બરફ જોયો હશે તેનો કોઇનેય ખ્યલ ના આવ્યો?સરસ મજાનુ મોણ નાખેલુ ગીત !
Wednesday, 23. April 2008
QUE:- Swarg j vu Bju kyu sthad chhe, jya thi tamne koi j kadhi n sake?
ANS:-(SMRUTI)
Tuesday, 1. July 2008
શું લઇને આવ્યા હતાં દુનિયામાં, શું લઇને જઇશું ?
વધુ નહી તો કોઇને બે સારા શબ્દો આપી જઇશું,
મળતો રહયો આજ રીતે આપનો સંગાથ,
તો ક્યારેક અમે પણ શાયર બની જઇશું……
Thursday, 25. December 2008
શ્રી વિશાલભાઈ,
‘ગુર્જરદેશ.કોમ’માં કેમ શાંતિ છે? સમય મળતો નથી ?
તમે ફરમાઈશ વિભાગમાં જણાવેલી ઈચ્છા પ્રમાણેની કવિતા
અહીં રજુ કરું છું.
લડવૈયા, શૂરા જાગજો રે
ડંકો વાગ્યો લડવૈયા, શૂરા જાગજો રે
શૂરા જાગજો રે, કાયર ભાગજો રે
ડંકો વાગ્યો લડવૈયા, શૂરા જાગજો રે
માથું મેલો, સાચવવા સામી ટેકને રે
સામી ટેકને રે, સામી ટેકને રે
માથું મેલો, સાચવવા સામી ટેકને રે
ડંકો વાગ્યો લડવૈયા, શૂરા જાગજો રે
તોડી પાડો સરકારી જુલમી કાયદા રે
જુલમી કાયદા રે, જુલમી કાયદા રે
તોડી પાડો સરકારી જુલમી કાયદા રે
ડંકો વાગ્યો લડવૈયા, શૂરા જાગજો રે
ભારતમુક્તિને કાજે કાયા હોમજો રે
કાયા હોમજો રે, કાયા હોમજો રે
ભારતમુક્તિને કાજે કાયા હોમજો રે
ડંકો વાગ્યો ભારતની બહેનો જાગજો રે
બહેનો જાગજો રે, વિદેશી ત્યાગજો રે
ડંકો વાગ્યો ભારતની બહેનો જાગજો રે
ડંકો વાગ્યો લડવૈયા, શૂરા જાગજો રે
-ફૂલચંદભાઈ શાહ
–માવજીભાઈના પ્રણામ
Sunday, 7. February 2010
પ્રિય બ્લોગબંધુ,
દિવ્યેશ વ્યાસના નમસ્કાર,
વંદે માતરમ સાથે જણાવવાનું કે હું ગૂજરાત વિદ્યાપીઠમાં એમ.ફિલ. કરી રહ્યો છું. એમ.ફિલ.માં `અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અને ગુજરાતી બ્લોગ વિશ્વ ‘ પર સંશોધન કરી રહ્યો છું, જેમાં આપના સહકારની અપેક્ષા છે. આપનું ઈ-મેલ આઈડી મોકલશો તો હું આપના સુધી મારી પ્રશ્નાવલી પહોચાડી શકીશ. આશા છે કે મોકલાવેલી પ્રશ્નાવલી આપ શક્ય એટલી ઝડપથી (એકાદ અઠવાડિયામાં) ભરીને મોકલી આપશો.
શું હું એવી પણ આશા રાખી શકું કે તમે મારી પ્રશ્નાવલી તમારા બીજા બ્લોગર મિત્રોને પણ મોકલાવીને મદદરૂપ બની શકશો?
મારું ઈ-મેલ આઈડી છે divyeshvyas.amd@gmail.com
સહકારની અપેક્ષાસહ,
આપનો દિવ્યેશ વ્યાસ.
Wednesday, 31. March 2010
After so many had posted their Comments…count me too !
May be 1st time & may be Late for this Post.
“Firealarm” is the Word…one sees the “actual scene at the Time foe Fire”…and then there is “Vishal’s Thought”…..and….it is the matter of “his Heart “…Only Vishal has tha Answer for that…all Others can only guess !
Nice Posts…nice work developing the “Type Pad”..Thanks !
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
Vishal hope to see you on Chandrapukar !
Sunday, 4. April 2010
ફાયર ના વાયર ને આમ ગુન્ચવી ના નાખ દોસ્ત,
ફાયર ની પરવા કાયર ને હોતી નથી
શાયર બેપરવા બની શાયરી ને ફાયર કરતો નથી.
વાહ બાપુ! તમારો સાહિત્ય પ્ર્ત્યે નો પ્રેમ જાનિ અમે ઘાયલ થઈ ગયા – ધારિયા
Wednesday, 7. July 2010
good one do visit http://www.madhav.in
it our new blog
am waiting for your suggestions and comments on few of my posts.