Comments on: પરીક્ષા

By: jignesh vaghasiya
મનુષ્ય ને જન્મથી મૃત્યુ સુધી અનેક પરિક્ષા માંથી પસાર થવુ પડે છે. આ સંસારનો એક ઈશ્ર્વરીય નિયમ છે.

By: jignesh
વાહ ! ક્યા કહેના તેરા

By: parth Rupareliya
પરીક્ષાની જોડણી બહુ નડે છે…બાકી… પાસ

By: pravina Avinash Kadakia
પરિક્ષા તો આવે ને જાય   કોઈવાર પેપર ફૂટી પણ જાય   તેથી તે છેલ્લીજ છે એમ ન સમજવું.   જ્યાં લગી જીવન છે શ્વાસ ચાલુ છે   ત્યાં સુધી પરિક્ષા આપવા તૈયાર રહેજે.

By: Harshad Jangla
VishalbhaiPosting 1st comment. Enjoyed this poem well. Exams completion created a freedom of mind and body.Thanx.-Harshad JanglaAtlanta, USAJan 24,2007

By: Jayshree
વાહ વિશાલ, ખરેખર બચપણ યાદ આવી ગયું, વાર્ષિક પરીક્ષાનું છેલ્લુ પેપર, ભલે ગમ્મે એવું ગયું હોય, પણ એક વાર પરીક્ષા પતે એટલે એવો તો હાશકારો અનુભવાતો, કે વાહ…  જાણે એક મહાયુધ્ધ પૂરુ થયું…   ત્યારે એમ થતું કે ભગવાન, ક્યારે આ પરીક્ષાઓ પતશે.. ??  અને આજે એ દિવસો યાદ કરીને એમ થાય છે કે કાશ, એક વાર ફરીથી ત્યાં પહોંચી જવાય… !!

By: jignasa Gurjar
મેં આજે તમારી બધી જ કવિતા વાંચી. બધી જ બહુ સારી લાગી. પણ પ્રત્યેક માટે અલગ અલગ પ્રતિભાવ આપવો નહિ ફાવે એટલે એક વાક્યમાં એટલું જ કહીશ, “અદભુત”. અત્યાર સુધી ખબર ન હતી કે એક ઇજનેરની પાછળ એક કવિ છુપાયેલો છે. આજે જ ખબર પડી.

By: Jigar Mehta
મઝાઆવી ગઈ…મને લાગે છે કે તમે બકુલ ત્રિપાઠિ કે જ્યોતિન્દ્ર દવે ના વશન્જ લાગો છો.

By: Yashesh Rajyaguru
Jem tu darek Pareksha ma safal thayo che, am haju tanay safalta malay, but remember – success is a journey, not a destination.

By: Arpit Shah
ઘનિ સરસ ચ્હે