Author: Vishal
• Wednesday, September 14th, 2005

મેં તને કહ્યુ હતુ આવ મારી કને
તરછોડી દીધો હતો, કે જરા દૂર હટને
કેટલા પ્રેમથી લાવ્યો હતો તારા માટે સૌગાત,
કહી દીધું કે તારું દીલ છે તારી પાસે રાખને,
ભુલથી પણ જો કહ્યુ હોત કે તોડી લાવ ચાંદને,
સિતારા સહ ગગન આખું ધર્યુ હોત ચરણે આપને,
પરંતુ તારો જ હુકમ હતો કે બોલવું નહી તારી સાથે
ત્યારથી જ હંમેશા સીવી લીધા હતા હોઠને,
દુશ્મનોને પણ વચન આપી તોડતો નથી હું,
ઇશ્વરનાઆદેશને તોડું એવું તે કદી બને?
બસ આજે એ કહે છે ભુલી ગઇ છુ તને,
વર્ષો બાદ પુરાવો મળ્યો કે પ્રેમ કરતી હતી મને

Category: દુઃખ
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (2 votes, average: 5.00 out of 5)
Loading ... Loading ...
You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

3 Responses

  1. 1
    Mohammedali Bhaidu "wafa" 

    સીવે લા હોથ કંઇક તો કામ આ આવ્યાવરસો પછી કંઇક તો મારી ર્જબાં ખુલીસારુ થયુ ચાંદ તારા ગગન તોડ્યા નહીપ્રેમને આતંક્વાદમા કોઇ જ્ગા નથી. વફા

  2. 2
    chetna 

    shu duniya ma sacha prem ne kayam sahan j karvanu hoy??

  3. 3
    sagarika 

    nice poem.

Leave a Reply

Powered By Indic IME