વિશાલ મોણપરાની ગુજરાતી ગઝલો » ખુમારી
જિંદગી
છતાં કહું ચુ ઊકલી ન શકે એવી પહેલી નથી
સાચવીને સમજીને જીવી જજો હરેક ક્ષણ એની
હસ્તરેખાની ગુલામ થઇને હથેળીમાં વસેલી નથી
માનુ છુ કોઇ ગુલાબ ચમનની જેમ મહેકેલી નથી
દાનવીર કર્ણની માફક અલગારી, અલબેલી નથી
ચીજને મૂલવવાનો અધિકાર સોંપ્યો છે સમયને
મફતમાં સઘળું ધરી દે એવી કંઇ ઘેલી નથી
પડી નથી
દાવાનળની ઝાળને, નાનકડા અંગારની પડી નથી
શમાની સાથે બળી જવું એટલી જ પળો જીવન
ભલે કહે દિવાનગી, પતંગાને સંસારની પડી નથી
ધ્યેય છે એક જ, અવિરત આગળ ધપવાનું
બાકી કોણ કહે છે, પાણીને આકારની પડી નથી
ધૂપસળીની જેમ સુવાસ આપવાનુ છે ગળથુથીમાં
ભગવા પહેરનારને સંસારના આભારની પડી નથી
જન્મજાત સ્વભાવ છોડે વિકટ સંજોગોમાં એ કાયર
વીર
આંગળીના વેઢે ગણાય એટલા જ વીર હોય છે
ઊછાંછળાપણું નિશાની છે એક આમ આદમીની
અદકેરો માણસ, ઊંડા જળ જેમ ગંભીર હોય છે
એ જ વ્યક્તિ જીવનમાં આગળ નિકળે છે
જેમાં હિંમત ખરી, સાથે થોડી ધીર હોય છે
હારીને જીતનારા બાજીગર બહુ ઓછા જોયા છે
એવું નથી કે રણ છોડનારા કાફિર હોય છે