દિલથી... દિલ સુધી...




 

Blog  | Poem  | Article

 
Choose Language
ફાયર એલાર્મ

ફાયર એલાર્મ સાંભળ્યો
અને હું રૂમની બહાર નીકળી ગયો
ત્યારે
એક વિચાર આવ્યો.
તે મારા દિલમાં લગાડેલી પ્રેમની
આગનો ફાયર એલાર્મ વાગ્યો
એ તે સાંભળ્યો હશે?
Rate Entry3.50
( 18 Votes)
 
1 2 3 4 5
Vote
1-Poor 5-Excellent

Feedback
22 comments has been posted.

Jayshree @  01/24/2007 08:55

આ તમારી કવિતાનો પ્રતિભાવ આપવા જતા મને આવું કંઇ લખાણ સુઝ્યું :

જો પ્રેમ આગ હો તુજ હ્રદયે
તો કોઇ અલાર્મની છે ક્યાં જરૂર ?
એક નજર જોઇલે મારા તરફ
હું સઘળું સમજી જઇશ

UrmiSaagar @  01/24/2007 09:03

અરે વિશાલ, આ ફાયર એલાર્મને જ તો 'એણે' વગાડ્યો?!!!!
અને આમ પણ ફાયર એલાર્મ તો આપણે ગમે એટલા જોરથી કાન ઢાંકી દઇએ તોયે સંભળાય જ છે ને... :-)

nishant @  01/24/2007 09:09

વાહ વિશાલ વાહ્ હુ ગદ ગદ થઈ ગયો !!

Vishal Monpara @  01/24/2007 09:19

"એણે" તો માત્ર આગ જ લગાડી હોય છે. જો ફાયર એલાર્મ સાંભળવાની કોઇ દરકાર લેતું હોત તો પછી આજે દુનિયાને કેટલાયે શાયરોની અછત વરતાત.

Harshad Jangla @  01/24/2007 05:55

વિશાલ
ફાયર બ્રિગેડ બોલાવવા પડશે કે શુ
હરસદ જાંગલા
એટલાન્ટા
યુ એસ એ
Jan 24 2007

Neela Kadakia @  01/24/2007 08:54

રૂદન રૂપી પાણી છુટ્યું કે નહીં કે કોરા રહી ગયા?

વિવેક @  01/24/2007 10:41

સુંદર રચના...

Suresh Jani @  01/25/2007 08:59

આગ લગાડનારા એલાર્મ સાંભળવા રોકાતા નથી હોતા !!
ગાલિબ યાદ આવી ગયા -
ઇશ્ક પર જોર નહીં, હૈ વો આતિશ 'ગાલીબ'
જો લગાયે ન લગે, ઔર બુઝાયે ન બુઝે.

ashalata @  01/26/2007 08:54

sunder rachna !

Kushal Parekh @  02/07/2007 06:31

Lovely Lovely Gazal tumari. Lovely love hi touch thai. Etla matoj to Gazal tamari web par pan famous thai

chinmay dharurkar @  02/17/2007 09:16

તમરી આ -જે કઈપણ-ગજલ,કવિતા- તમે કહી રહ્યા છો ખૂબજ સુમાર છે અને કાવ્યમુલ્ય પેલીમા તર કઈપણ નથીજ.

PRASHANT @  02/20/2007 08:55

VAAH VAAH VISHAL DARLING I LOVE U SO MUCH. I MISS U VERY MUCH MYU JAAN. I REALLYY LOVE U. BAHU FINE CHE , BAHU FINE CHE , VAAH VAAH VAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHH

Ami @  04/04/2007 09:59

અભિનંદન

harshad @  05/14/2007 11:30

hi

arpitjoshi @  05/16/2007 05:13



એક પંખી






એક નાનકઙૂ પંખિ મુઝાય આ દુનિયા માં,
એનાથી ના રહેવાય આ દુનિયા માં,
દિવસ આખો રમ્યા કરૅ,
સાંજ પડૅ એ કરમાય આ દુનિયા માં,
એને કયાંય ગમે નહીં,
એકલું એકલું પસ્તાય આ દુનિયા માં,
એને એમ થયું કે કાશ! મારું પણ કોઈ હોય,
તો મારું પણ મન હરખાય આ દુનિયા માં,
આખરે તેને એક સાથી મળી ગયું,
હવે એ આનંદ માં ભીંજાય આ દુનિયા માં,





અર્પિત જોશી { આફરીન }

Manoj Sheth @  07/07/2007 03:18

why i can not type half alphabet ex. Satya ( સતય )
shethm28@gmail.com

JITENDRA PATEL @  10/09/2007 03:31

kem chho Vishal,
Ghanu ja sundar aape lakhyu chhe,
Bless you,
Jit Patel

nilamhdoshi @  11/15/2007 07:14

કોઇ મને ચાહે ને સમજે
માણસનો એક જ અભિલાષ.

માનવી કયારેય એકલો રહી શકતો નથી.
સરસ રચના.સાથી હોય અતો જ ભીંજાવાનો આનંદ માણી શકાય ને ?

anil vala @  12/10/2007 07:11

please friend,
You may become a great poet but you must have write your poems in chhanda. because you r loosing the Vajan of poetry...
wish you all the best

JOHN @  01/04/2008 04:51

fine vishal aavu lakhta rehjo

DILIPKUMAR K. BHATT @  01/24/2008 01:42

વિશાલ હ્રુદયમ આગ લાગવામા કેટલો બધો કોલસો જોયો હશે આને ઠરવમાટે કેટલો બરફ જોયો હશે તેનો કોઇનેય ખ્યલ ના આવ્યો?સરસ મજાનુ મોણ નાખેલુ ગીત !

Mayur Vyas @  04/23/2008 03:18

QUE:- Swarg j vu Bju kyu sthad chhe, jya thi tamne koi j kadhi n sake?
ANS:-(SMRUTI)

Post your comments
Name
Url
Comment

Submit
આપના પ્રતિભાવ ગુજરાતીમાં લખો