દિલથી... દિલ સુધી...




 

Blog  | Poem  | Article

 
Choose Language
મનોમંથન

ડાબા હાથથી
પીઠ પાછળ લટકતો
સાડીનો પાલવ સરખો કરતી
અને
જમણા હાથથી
ડાબી વાળની લટને પાછળ સરકાવતી
યુવતિને જોઇને
મને તારી યાદ કેમ આવી જાય છે?
Rate Entry4.75
( 4 Votes)
 
1 2 3 4 5
Vote
1-Poor 5-Excellent

Feedback
8 comments has been posted.

જયશ્રી  @  08/11/2006 03:56

કારણ કે

જીવનનો સાથ નીભાવવાના
ભ્રમમાં
દરેક ફિકરને
ધુમાડામાં ઉડાવતા
યુવકને જોઇને
મને તારી યાદ આવી જાય છે.

manvant @  09/05/2006 07:09

ભાઈ ,એ તો સમદુખિયાં સ્તો !

Mitr K Kh G @  09/15/2006 12:19

Have vadhare to shun kahu..

tari kavita vanchi ne ...kyarey nathi joi chhata pan mane kahona ni sadi ma kalpna aavi gai !!!!!!!

bhramit/befikari @  09/24/2006 08:57

કારણ કે

જીવનનો સાથ નીભાવવાના
ભ્રમમાં
દરેક ફિકરને
ધુમાડામાં ઉડાવતા
યુવકને જોઇને
મને તારી યાદ આવી જાય છે.

Abhay Gandhi @  12/08/2006 11:40

hye this is abhay here
ur website is toooooo much goood

i want to sugest that if it can be possible then
u have to put gujarati marriage poem also

pravina kadakia @  02/06/2007 10:20

Vishal juvaanimaam harpale, harsamaye
aavu j thaaya.

chirag sakariya @  02/10/2007 08:55

he vishal this is chirag here .
are ganda tu aatalo moto kavi bani gayo
tane yaad chhe aapane nanpan ma sathe ramata hata and hu vandaro jova mate radato hato and tu mane taro photo bataveene manavato hato
hay i m joking ok best o;f luck bye have agood day

sagarika @  03/27/2007 01:34

nice,

Post your comments
Name
Url
Comment

Submit
આપના પ્રતિભાવ ગુજરાતીમાં લખો