દિલથી... દિલ સુધી...




 

Blog  | Poem  | Article

 
Choose Language
બાકી શું વધશે?

દરિયામાંથી મોજા કાઢી નાખશો તો બાકી શું વધશે?
પંખીડાની પાંખો કાપી નાખશો તો બાકી શું વધશે?
એક જ ચીજ બાકી રહી ગઇ છે સકળ જગતમાં
બ્રહ્માંડની પહોળાઇ માપી નાખશો તો બાકી શું વધશે?
આચ્છાદિત રહેવા દો એમને ગુમનામ રહેવા દો
ભુતકાળને ઝાપટી નાખશો તો બાકી શું વધશે?
પહેલી જ વાર આવ્યા હોય બાદશાહ, બેગમ, ગુલામ
શ્વાસોના પત્તાને ચીપી નાખશો તો બાકી શું વધશે?
Rate Entry4.00
( 4 Votes)
 
1 2 3 4 5
Vote
1-Poor 5-Excellent

Feedback
8 comments has been posted.

Suresh Jani @  06/22/2006 01:43

જુસ્સા વાળી ગઝલ છે. પણ ગર્ભિત આક્રોશ શેની સામે છે તે ન સમજાયું.
આપણા શ્વાસના બાદશાહ, બેગમ અને ગુલામ કોણ?
રસદર્શન કરાવશો તો આનંદ થશે.

hemendrashah @  06/26/2006 10:30

what a wonderful poem is this?
it can still be stretched like
if clouds are removed , what will remains in the sky?
if trustwill be removed among one another, what will remains in the world?

if self esteem will be removed, what will remains in the human

વિવેક @  07/19/2006 11:53

પ્રિય વિશાલભાઈ,

સુંદર કવિતા.... આપની વેબસાઈટ પર ગુજરાતી બ્લોગજગતમાં મારા બ્લૉગની લિન્ક આ પ્રમાણે ઉમેરવા વિનંતી છે:

શબ્દો છે શ્વાસ મારાં
www.vmtailor.com

વિવેક

dr ashok jagani @  07/21/2006 07:33

dear vishalbhai
app to kavi lago chho. koi janita vyakti kavitao lakhe to ghano anand thai. dr vivek and dr dhaval are my classmates. i am practising surgeon at surat varachha road. do u have any relative ina our areqa.

Hardik Pandya @  07/29/2006 04:14

bahuj saras >>> saro kataksh chhe

manvant @  09/05/2006 07:19

આપે ત્રીજી લીટીમાં લખ્યું છે કે :એકજ ચીજ રહી ગઈ છે સકળ
જગતમાં...........શોધી લેશો ?


















































































લ જગતમાં

Bharat Patalia @  10/05/2006 07:39

Gazal is really a nice one, but in traditional way only.. why no one think to come out of the traditional way of writting poetry ?
Why no one takes note of what is happening in the another languages like Hindi, Bengali, Marathi or the south indian ones ?
Pls think positively and do communicate with me on my email account at b_patalia@yahoo.com
Thanks.

sagarika @  03/27/2007 01:38

વાહ........

Post your comments
Name
Url
Comment

Submit
આપના પ્રતિભાવ ગુજરાતીમાં લખો