દિલથી... દિલ સુધી...




 

Blog  | Poem  | Article

 
Choose Language
હાઇકુ

સેતુ બંધાયા
શહેરો જોડ્યા ક્યાં છે
હ્રદયસેતું?

ગજબ થયો
ઘૂંઘટની આડમાં
રવિ છુપાયો

જાગતો સુર્ય
ઊંઘતો ઝડપાયો
શી બનાવટ?

કેવી લાચારી
ઘુઘવતો દરિયો
કાચની પાર
Rate Entry4.60
( 5 Votes)
 
1 2 3 4 5
Vote
1-Poor 5-Excellent

Feedback
24 comments has been posted.

Dipikamehta@yahoo.com @  05/12/2006 09:44

સરસ હાઇકુ છએ

Dipika

હેત્લ િવણ @  05/17/2006 10:25

િવશાલ્ભાઈ,
ખુબ જ સર્સ હાઈકુ છે. આવુ જ સર્સ લખતા રહો.

jaykant jani @  05/28/2006 10:57

અભેીનન્દન્

વશાલ્ભાઈ,
ખુબ જ સર્સ હાઈકુ છે. આવુ જ સર્સ લખતા રહો.

priti patel @  06/01/2006 01:28

મને તમારુ હાયકુ બહુજ ગંમિયુ.
સારુ લખતા આવદે ધે.

Kanak Ravel @  06/04/2006 10:01

ખુબ ધન્યવાદો.તારી હાઇકુ ગમી.-ક્નક કાકા

hemendra @  06/26/2006 10:36

બહુ મજા ના આવિ,

વિવેક @  06/27/2006 05:28

ગજબ થયો
ઘૂંઘટની આડમાં
રવિ છુપાયો

-સાચે જ સુંદર વાત...


jaykant jani @  07/29/2006 11:24

vandra bandhe
jo rameshver setu
ram vijay

roj ramechhe
chhupa chhupi ni ramat
chand suraj

manvant @  09/05/2006 07:32


ઘૂંઘટની આડમાં વિશાળ રવિ છુપાયો ?

RAJENDRA TRIVEDI,M.D. @  09/14/2006 07:28

KEEP WRITTING HIKU.
THEY ARE LIKE "SUTRA"
THE WHOLE TRUTH,
IN FEW WORDS.

Het @  09/21/2006 02:38

ચાહે છે તુ પણ મને,
જીવુ છુ હું તેવા વહેમમાં,
મળે છે પ્રેમનો સાચો અર્થ,
જ્યારે જોઉં છુ તારાં નયનમાં,
ભલે ના ચાહે તુ મને,
પણ હું જિંદગી વિતાવીશ તારાં પ્રેમમાં.....

Het @  09/21/2006 02:44

સમાધી માં નથી વિતી શકી, એવી ક્ષણોને હુઁ,
તમારા આગમન કેરી પ્રતિક્ષા માં વિતાવું છું.

Het @  09/21/2006 02:47


અમે તો ફક્ત મિત્રતા માંગી હતી,
એમા પણ આના-કાની કરો છો,
તમે તો નફરત પન એવી રીતે કરો છો,
કે જાણે મહેરબાની કરો છો.

Het @  10/11/2006 01:16

"જિંદગી કરી દીધી કોઈના નામ એટલા માટે કે,
મ્રુત્યુ આવે તો કહી શકુ કે મિલકત પરાઈ છે."


Het @  10/11/2006 01:20

"લાલાશ આખા ઘર મા ભરી જઈશ,
ગુલમહોર મારી લાગનીનો પાથરી જઈશ,
મારો અભાવ મોરની માફક ટહુકશે,
ઘેરશે વાદળો ને હું સાંભરી જઈશ."

Het @  10/11/2006 01:21

"જિંદગી જીવવાને હું થોડો પ્યાર માંગું છુ,
એ પહેલાં એક એકરાર માંગું છું,
ફૂલોતો ખીલવી દીધા છે મે ચમનમાં,
બસ તારા જ નામની હવે બહાર માંગું છું."

Het @  10/11/2006 01:22

Hi dear

"ફૂલ સાથે છે ખૂશ્બુ તરબતર,
બાગની સાથે હું શું કામ ઝઘડું છું ?"

Het @  10/11/2006 01:23

"તમે પૂછશો નહી કે અમને કેમ છે,
અમે સારા છીએ એ તમારો વહેમ છે,
બરબાદ તો થઈ ગયા હતા તમારા પ્રેમમા,
પણ થોડો અમારા પર ખુદાનો રહેમ છે."

Ricky @  10/20/2006 06:14

hi vishal bhai,

excellent. simply d best. keep it up

Ricky Patel @  10/31/2006 07:21

બોલેતો એક્દમ ઝ્ક્કાસ છે બોસ.
sorry if u dont like such kind of words.
itz more than excellent.

Ajay Panchal @  01/31/2008 05:22

વિશાલભાઈ,
ખુબસરસ હાઈકુ.

સહાનુભુતી
ચાહી તુજથી, મળી
મુજને દયા

ઘેરાવૉ તારો,
જોઈને કેમ કહુ
કે ઘેર આવૉ.

-અજય પંચાલ

YOGESH THAKER @  02/02/2008 02:26

પહેલાંપાંચ
પછી સાત, ના
બને હાઈકુ.

YOGESH THAKER @  02/04/2008 03:49

પહેલાંપાંચ
પછી પાછા સાત, ના
બને હાઈકુ.

આગળ ના અવતરણ માં બે અક્ષર ઓછા હતા. માફ કરશો.

prof. shashikant vanikar @  05/04/2008 10:52

saras haiku cche

best luck

Prof. shashikant vanikar
Ahmedabad

Post your comments
Name
Url
Comment

Submit
આપના પ્રતિભાવ ગુજરાતીમાં લખો