દિલથી... દિલ સુધી...




 

Blog  | Poem  | Article

 
Choose Language
તારો જવાબ

વરસોથી સળગતો એક પ્રશ્ન પુછુ તો તારો જવાબ શું હશે?
પ્રેમથી નીતરતો એક પત્ર લખુ તો તારો જવાબ શુ હશે?
પહેલી વખત ના પાડવાની આદત હોય છે સ્ત્રીઓને
બીજી વખત પ્રેમનો પ્રસ્તાવ મૂકુ તો તારો જવાબ શુ હશે?
હજી પણ આવે છે યાદમાં તો ક્યારેક આંસું બની આંખમાં
ભુલી ગયો તને એમ બોલું ખોટું તો તારો જવાબ શુ હશે?
હજી પણ વિશાલના દિલમાં ઘૂઘવે છે આશાનો સાગર
પ્રેમથી તરબતર ગુલાબ આપુ, તો તારો જવાબ શું હશે?
Rate Entry4.51
( 12 Votes)
 
1 2 3 4 5
Vote
1-Poor 5-Excellent

Feedback
22 comments has been posted.

Ruchir @  04/09/2006 12:06

Wah ustaaad wah !!!

Jayesh @  04/11/2006 02:48

Superb

Anonymous @  04/12/2006 10:09

Vishal,
Mane to have paaki khaatri thai gayee, ke ghayal dil j awi kavita vichaari+lakhi shake.Nakki 'KOI' e tamaru laagnibharyu dil dubhaavyu chhe!
Mari shubhechhao tamaari saathe chhe, ke jene tame chaaho chho e tamne made!!

Astu

lalit @  04/13/2006 07:23

wah wah vishal bhai maza aavi gai shu gazal che baki

Mitr K Kh G @  04/13/2006 10:21

"Kyare lakhai aa kavita" em puchchu to taro javab shun hase ??

Dipika mehta @  04/14/2006 10:59

Very nice one. took me to teenage.

Dipika

Dipti @  05/30/2006 03:50

Sayri ma haveai kay biju kay keva jevu nate

manai khaber nathe padti aatlu saru vecharta kem aavdai che

mansukhlal D. Gandhi @  06/26/2006 07:48

bahu majaa aavi. aaje janmabhoomee pravaaseemaan mrugesha shaahano lekha vaanchyo.

Arpit Shah @  06/26/2006 10:46

કાતિલ ગઝલ ....કોઇનિ હિમ્મત ચ્હે કે એને ઠુકરાવે

Jayshree @  07/13/2006 04:06

ખરેખર.. આટલો સુદર પ્રસ્તાવ હોય, તો કોઇની હિંમત નથી કે ઠુકરાવે. વર્ષો સુધી આવો પ્રશ્ન કોઇ સળગતો રાખી શકે, અને તો યે પ્રેમથી તરબતર ગુલાબ આપી શકે.... એવો પ્રેમ મેળવવો એ તો દરેકનું સપનું હોય...

aparna @  11/06/2006 11:46

aem puchhi na thay na prem
dariyana moja reti ne puchhe?tane bhinjavu gamse k kem

vanraj.chavada @  01/29/2007 04:32

મને ગુજ્રરાતિ ફોન્ટ આપો. મ્ ફ્ત મા

Pravina Avinash Kadakia @  02/12/2007 10:19

જો હું કહું કે સુંદર ક્રુતિ
તો તારો જવાબ શું હશે

Bhavi @  03/04/2007 05:32

superb...

sagarika @  03/27/2007 01:43

realy nice,

atul @  06/03/2007 05:43

Fantastic !!!

manoj patel @  09/03/2007 04:43

l

manoj patel @  09/03/2007 04:43

lMANOJ

Dr. Chandravadan Mistry @  10/20/2007 05:01

સરસ ખુબ સરસ.....વાચવાનેી મઝા આવેી>>>ચન્દ્રવદન મિસ્ત્રેી

sarsi @  11/19/2007 08:26

hu nathi janti tame shu vicharo chho
dil maru kahe chhe ke tame mane chhaho chho
kehvanii chhe ketlik vaato haji baki
etlu to kaho ke tame kyare avo chho.

avinash panchal @  02/06/2008 03:44

wah vishalbhai khub saras gazal lakhi chhe mane khusi thai
mare puchhvu chhe k main pan 1 (aam to gani) gazal lakhi chhe mare aa site ma mukvi chhe to hu su karu please mane janavaso

avinash panchal

Raj @  05/08/2008 02:13

(વાહ)૧૦વાર, ગઝલ સર્જાય ના દીલ મા દાહ લાગ્યા વિણ. પ્રથમ ઘેરાય છે વાદળ અને પછિ વરસાદ આવે છે. અરે યાર મે તો દિવ્યભાસ્કર મા ગુજરાતી ફોન્ટ વિશે માહિતિ મળી હતી તે જાણવા માટે આ સાઈટ ખોલી મને શુઁ ખબર કે આ તો મારા માટે ગોળ ના ગાડા જેવુ હશે. મને તો દોડવુઁ હતુ ને ઢાળ મળી ગયો. કલાકાર ખરો ને... Raj

Post your comments
Name
Url
Comment

Submit
આપના પ્રતિભાવ ગુજરાતીમાં લખો