દિલથી... દિલ સુધી...




 

Blog  | Poem  | Article

 
Choose Language
જરાક મોડો પડ્યો

પ્રેમનો એકરાર કરવામાં જરાક મોડો પડ્યો
એમનું દિલ જીતવામાં જરાક મોડો પડ્યો
બંધ દરવાજો ખખડાવીને તેઓ ચાલ્યા ગયા
સ્વપ્નમાંહેથી આંખો ખોલવામાં જરાક મોડો પડ્યો.
મૌનને પણ વાંચવમાં હતો વિશાલ કાબેલ
આંખના ઇશારા સમજવામાં જરાક મોડો પડ્યો
વર્ષોની તમન્ના હતી જેની જીંદગીને એ
મરણ હાથતાળી આપી છટક્યું જરાક મોડો પડ્યો
Rate Entry4.51
( 12 Votes)
 
1 2 3 4 5
Vote
1-Poor 5-Excellent

Feedback
15 comments has been posted.

Mohmedali Bhaidu"vafa" @  02/25/2006 01:15

જરા મોડો પડ્યો

પ્રેમનો એકરાર કરવામા જરા મોડો પડ્યો
દિલબરનુ દિલ જીતવામા જરા મોડો પડ્યો

ગયા ચાલ્યા ટકોરા મારતા એ બંધદરવાજે
સપન મહેફિલે આંખો ખોલવામા જરા મોડો પડ્યો

હતો કાબિલ હુંપણ સમજવા મૌનની ભાષા
ઇશારા આંખના સમજવામા જરા મોડો પડ્યો

હતી જેની તમન્ના જિંદગીને પણ મરણ સુધી
વિશાલ હું હાથમા એને જકડવામા જરા મોડો પડ્યો
છંદ
લદાદાદા લદાદાદા લદાદાદા દાદા
મોહમ્મદઅલી ભૈડુઃ"વફા"

put it in copy able text @  03/09/2006 10:29

પ્રેમનો એકરાર કરવામા જરા મોડો પડ્યો
દિલબરનુ દિલ જીતવામા જરા મોડો પડ્યો

ગયા ચાલ્યા ટકોરા મારતા એ બંધદરવાજે
સપન મહેફિલે આંખો ખોલવામા જરા મોડો પડ્યો

હતો કાબિલ હુંપણ સમજવા મૌનની ભાષા
ઇશારા આંખના સમજવામા જરા મોડો પડ્યો

હતી જેની તમન્ના જિંદગીને પણ મરણ સુધી
વિશાલ હું હાથમા એને જકડવામા જરા મોડો પડ્યો

jetli @  04/27/2006 05:19

સમય થી પહેલા અને ભાગ્યથી વધારે કદી મળતુ નથી

manvant patel @  06/20/2006 09:21


વિશાલભાઈ અને વફા બન્ને દાદ માગી લે છે હોં ! મોડા પડવાનું
દુ:ખ કંઈ નાનું સૂનુ નથી હોતું !

ઉર્મિ સાગર @  06/26/2006 10:28

"મોડા પડવા" માંથી જ કવિનો જન્મ પણ થયો હશે ને?! :-)

m.c.kanakhara. @  09/20/2006 09:04

Shree vishal bhai
namasta
tamari kavita/gazal vachi ma moklal pratibhav na tama yaad kari,nondh lai mail par jawab mokaloy taa mata tamaro khub khub aabhar.

m.c. kanakhara.(jamnagar)

Siddharth @  09/30/2006 09:05

Superb.... gazal .....

Ricky Patel @  10/31/2006 07:04

excellent dear,

i really like this gazal very much. plz do send me the url of interesting gujarati gazal website(s).

regards
ricky

sonik @  02/07/2007 08:17

hey man they are kool
બહૌ સરસ

sagarika @  03/26/2007 09:40

nice,

jinand @  04/02/2007 03:37

very nice but try to be punctual,better luck next time,its just joke,i like your poem,today i first time open your site,i really impresed.

Pinki @  09/04/2007 09:48

હતો કાબિલ હુંપણ સમજવા મૌનની ભાષા
ઇશારા આંખના સમજવામા જરા મોડો પડ્યો

waah.........

હતી જેની તમન્ના જિંદગીને પણ મરણ સુધી

so good line..........



Ajay Panchal @  01/31/2008 05:12

વિશાલભાઈ,
તમારી કવિતા મને બહુ જ ગમી. ખાસ કરી ને ગુજરાતી મા પ્રતિભાવ આપવા ની તક મળી તે ખુબ જ આનન્દદાયક છે.
-અજય પંચાલ

Nancy Lou Garcia @  03/28/2008 11:41

I am a author who loves to read and i like your poetry!

Pants that Dance @  03/28/2008 11:43

I am a doctor from Gujrat, Himmatnagar; And i is inspiring to read your poems, God Bless You

Post your comments
Name
Url
Comment

Submit
આપના પ્રતિભાવ ગુજરાતીમાં લખો