દિલથી... દિલ સુધી...




 

Blog  | Poem  | Article

 
Choose Language
અભિમાન

અહંકારનો વધ્યો ભાર? આ નીતર્યો લે!
જગતનો સ્વામી નિરાકાર? આ ચીતર્યો લે!
ભલે દેખાઉ પણ ભલો-ભોળો ના સમજશો
દુનિયાદારી શિખવી દીધી દુનિયાએ, આ છેતર્યો લે!
યુધ્ધભુમિમાં જ ઊછરેલને શા જીવન શા મૃત્યુ?
તારાથી શાને ડરુ? આ નોતર્યો લે!
મને ડૂબાડવાના મનસુબા ન ઘડ દોસ્ત મારા
નથી હાથ-પગ ચલાવતો છતાં, આ તર્યો લે!
તારા જ દર્શનની તરસ હતી લોચનને
શ્વાસ નામનું છેલ્લુ પત્તુ હતુ, આ ઊતર્યો લે!
Rate Entry3.50
( 4 Votes)
 
1 2 3 4 5
Vote
1-Poor 5-Excellent

Feedback
4 comments has been posted.

Rajiv Barot @  07/05/2006 01:24

ખુબ સુન્દર રચના. પરદેશ મા છુ છતા પણ વતન ની સુવાસ આવી ગયી. ગુજરાતી શબ્દો ની દુનીયા ના જાણે કે વીઝા મળ્યા. - રાજીવ બારોટ (ન્યુ જર્સિ) મોબાઈલ# ૯૧૭૫૨૮૩૧૪૮

pari @  01/25/2007 03:49

ekdam sachi vat kari tame aabhiman ma manash badhuj bhuli jay... dosty pan na juy ....... such ... its painfull pari

Umang @  06/19/2007 10:11

આ રચના તમારી છે

kunal @  12/16/2007 09:37

mast 6

Post your comments
Name
Url
Comment

Submit
આપના પ્રતિભાવ ગુજરાતીમાં લખો