દિલથી... દિલ સુધી...




 

Blog  | Poem  | Article

 
Choose Language
પહેલી નજરનો પ્રેમ

બે-ચાર વાત થઇ અને એક-બે મુલાકાત થઇ
અમે વિચારતા રહ્યા અને શ્વાસો કોઇની સૌગાત થઇ
નિરાશાની ગર્તામાં ડૂબેલું હતું મન મારુ આયખાથી
જ્યારથી તું જીવનમાં આવી, મૃત આશાઓ હયાત થઇ
તારા જ સ્વપ્નનાં સાગરમાં છબછબીયાં કરે છે જિંદગી
નથી ખબર ક્યારે દિવસ અને ક્યારે રાત થઇ
બચપણથી જ હકૂમત ચલાવતો આવ્યો દિલ પર
ફક્ત એક મીઠી નજર અને મારી સત્તા મહાત થઇ
Rate Entry4.00
( 6 Votes)
 
1 2 3 4 5
Vote
1-Poor 5-Excellent

Feedback
15 comments has been posted.

gopal @  10/25/2005 02:31

absolutly fantastic

gopal @  10/25/2005 02:31

amazing out of the world

siddharth @  02/10/2006 07:18

hi very good work keep it up....

nikki @  03/20/2006 06:25

namste,
kem chho?
aap kavya ni duniya par chhavay jav yevi abhilasha.

lalit @  04/06/2006 08:24

namaste,
kem chho??
aap kavya ni duniya par chhavai jav aevi shubhechchha.

nirurajyaguru @  08/18/2006 03:06

I like your poem too much
very good work keep it up

Nikit R. Patel @  09/01/2006 08:33

હુ તમારી આ ગઝલ નો બહુ મોટો ફેન છુ.આમતો મને તમારી બધી ગઝલો મને બહુ ગમી છે.અને હા બીજી એક અગત્યની વાત કે મને આ તમારુ ડૅવલોપ્મેન્ટ બહુ પસન્દ પડ્યુ છે.શુ હુ તેને માર કૉમ્પ્યુટર મા તેને ડાઉનલોડ કરી શકુ છુ???????જો હા તો મને તેની પ્રોસેસ બતાવશો?????

kruti mehta @  01/04/2007 05:54

your poem is really very nice its touch my heart one more comment for u r u in love ? yes or not i asked this que. because poem writed by two person who is hate the love and love to anybodies plz don't mind

halani @  01/11/2007 12:54

હુ તમારી આ ગઝલ નો બહુ મોટો ફેન છુ.આમતો મને તમારી બધી ગઝલો મને બહુ ગમી છે.અને હા બીજી એક અગત્યની વાત કે મને આ તમારુ ડૅવલોપ્મેન્ટ બહુ પસન્દ પડ્યુ છે.શુ હુ તેને માર કૉમ્પ્યુટર મા તેને ડાઉનલોડ કરી શકુ છુ??જો હા તો મને તેની પ્રોસેસ બતાવશો?

tushar shah @  02/15/2007 11:55

તમારી આ ગુજરાતી ટાઇપ ખુબજ સહેલી છે. દરેક ને જલ્દી થી ફાવી જાય છે તેવી છે. મને આ ખુબજ ગમી અને સરળ લાગી. મારે આ સોફ્ટવેર ડાઉનલોડ કરવુ છે તો કેવી રીતે કરવુ તે જણાવો.

Bhavesh Gajjar @  02/26/2007 04:26

khub saras, tamari gazal kharekhar vakhanva jevi chhe...
tamaru sampurn jivan gajalmay bane tevi prathna.

jagruti Valani @  08/27/2007 10:31

એક્દમ સાચી વાત છે... બચપણથી બીજા પર રાજ કર્યું હોય અને અચાનક આપણે કોઈના રાજમાં હોઈએ.....

jitendra @  10/11/2007 12:19

hi, this one is nice. I do not know what induces u to write so nice poems,but i use it to impress my girl friend.thanks bro

Paras Patel @  11/14/2007 06:52

Absolutely mesmerizing.............

mgchauhan11@yahoo.com @  04/25/2008 03:55

તમારી આ ગુજરાતી ટાઇપ ખુબજ સહેલી છે. દરેક ને જલ્દી થી ફાવી જાય છે તેવી છે. મને આ ખુબજ ગમી અને સરળ લાગી. મારે આ સોફ્ટવેર ડાઉનલોડ કરવુ છે તો કેવી રીતે કરવુ તે જણાવો.

Post your comments
Name
Url
Comment

Submit
આપના પ્રતિભાવ ગુજરાતીમાં લખો