દિલથી... દિલ સુધી...




 

Blog  | Poem  | Article

 
Choose Language
મુલાકાત

પ્રેમમાં પડનારને શા શુકન શા અપશુકન?
મુલાકાતની "કાળ"માં જ શરૂઆત થઇ હતી
તમારી વાહવાહના સમ છે દોસ્તો
રસ્તામાં પણ બિલાડી આડી ઉતરી હતી
અમે ધર્યો ખાલી ખોબો એમના તરફ
તેમણે ખુલ્લા દીલથી યાદોની લ્હાણી કરી હતી
બોલાઇ જાય જો થોડું ન ગમતું મારાથી
નજરોની બે-ત્રણ જાસા ચિઠ્ઠી મળી હતી
ભલેને પછી એ કચરાપેટીમાં ગઇ હોય
મારી ભેટ એના હાથને તો અડી હતી
વર્ષો જૂની ઇચ્છા આજે પુરી થઇ મ્હારી
એની સૂરતને કેમેરામાં કેદ કરી હતી
જતી વેળા "આવજો" આગળ ન એક શબ્દ
દિલમાં વણઉકેલ્યા સવાલોની કતાર છોડી હતી
Rate Entry4.07
( 13 Votes)
 
1 2 3 4 5
Vote
1-Poor 5-Excellent

Feedback
31 comments has been posted.

jitendra patel @  09/18/2005 08:07

bapu aap to pupr pura kavi cho he....

jitendra patel(jitu_becomp@red @  09/18/2005 08:08

vishal i also want to create my own website please give me the way

Mitr : k kh g @  10/13/2005 10:49

Vishal,

AA Ghazal no ek ek shabd mane darek pal ni anubhuti karave chhe.....

U r Superb...

Dr. H. L. Dhaduk, Junagadh @  12/28/2005 03:28

Vishal,
I like your poem too much. I will definitely share with you. Our interest is common. I am sure, we will have nice interactions.
Dr. H. L. Dhaduk,
Junagadh

jasmin_karkar @  12/29/2005 09:20

your MULAKAT poem is really so good ane avi kavita to fakt prem ma padnarej lakhi hoy kai navin to nathine he Bhai............?!?!??

Wafa @  02/02/2006 07:43

ઝાહિદ નો અર્થ ઈબાદતગુઝાર થાય છે

વિવેક  @  02/21/2006 05:34

પ્રિય વિશાલ,

તમારી ઘણી બધી ગઝલો વાંચી. એક ફાંસ સદા દિલમાં ભોંકાતી રહે છે એટલે થયું આજે તો વાત કરી જ લઉં. ગઝલના બંધારણમાં પાયાનો પદાર્થ છે શેરિયત. તમારી ગઝલ શેરિયતથી ભરપૂર છે. પણ ગઝલનો પિંડ બંધાય છે, છંદથી. ગઝલના છંદ સાવ સરળ છે. તમે ગઝલ ગુર્જરી તો વાંચો જ છો. એમાં ડૉ. રઈશ મનિઆર છેલ્લા ચાર અંકથી ગઝલના છંદ વિશે લખે છે. તમારી ગઝલનો આત્મા ખૂબ જ પ્રભાવશાળી છે, પણ આત્માને રહેવા માટે જો છંદનો દેહ નહીં મળે તો તમારી ગઝલોમાંથી ગુજરાતી સાહિત્યને કશું નહીં મળે. તમારા જેવા કવિની કળા વ્યર્થ નિઇવડે એવું હું નથી ઈચ્છતો.
ડૉ. વિવેક ટેલર.

Hitesh Jhala @  05/10/2006 08:54

Res. Sir,

You are doing too good job for Gujarati. It's out duty towards our mother tounge. Hat's off to your job.

Anurag Upadhyay @  06/04/2006 03:54

ketlak kalpano sara, pan prashnsa pamvani utaval n karavi. lakhavanu chalu rakho, aanand pamso ane aapata raheso.

payal @  06/30/2006 11:03

i am also writer and poet .got many prizes in story wrting and poems . mumbai samachar conducted story competition and at tht time i got 1st prize. my story got published in nokhee duniya book.and story name is tari duniya mari duniya. and i write in gujarati,english as wlellas in hindi .i surf ths site and i am very happy to read haiko also and mulakaat is tremndous even i want to post my poem here. is is possible? my id is payalashah4@hotmail.com . i want to publish my short story collection so i want to know any publisher also .so if you know sumonepls let me know.i write science fiction stories

manvant @  07/02/2006 11:11


કોઇકે કહ્યું છે ને ,કે : પ્રેમ કિયા નહીં જાતા...
હો જાતા હૈ !Love is blind !

Ghanshyam Thakore , Under secr @  07/05/2006 02:12

આપ બધા અમેરિકામાં રહીને પણ ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી ભાષાની આટલી સારી સેવા કરી રહ્યા છો તે જાણી ખરેખર ખુબ જ આનંદ થયો. મારો ખ્યાલ એવો હતો કે અમેરિકા ગયેલા લોકો માત્ર નાણાં કમાવવામાં જ રસ ધરાવે છે. મારો ખ્યાલ ખોટો નીકળ્યો , આનંદ થયો. વિશાલ ભાઈની ગઝ્લ"મુલાકાત" વાંચી. સરસ છે. પણ હજુ વધારે માવજતની જરૂર છે. આ ટીકા નથી. માત્ર સુચન છે.
ધન્યવાદ ઘનશ્યામ ઠાકોર under secretary to the govt. of gujarat , GANDHINAGAR

yogesh barot @  07/28/2006 12:23

શ્રી વિશાલ મોણપરાની આ 'મુલાકાત' ગઝ્લ વાંચી તો તેમાં દરેક યુવાનના હૈયાના ભાવ તેમાં વણાયેલા અનુભવાય છે. વેબ સાઇટ ઉપર આવું સાહિત્યનું વાંચન એક નવો જ ઉત્સાહ જ્ગાડે છે. મને તાજેતરમાં જ આ વેબ સાઇટ ઉપરથી સાહિત્યનું વાંચન જાણકારી મળી શકે છે તે જાણ્યા પછી સાહિત્ય વાંચનનો લાભ લેતો થયો છું. આવી સુંદર ગઝ્લો/ કાવ્યો આ વેબ સાઇટ પરથી વધુંમાં વધું પિરસાતા રહે અને તેનો અમારા જેવા નવા નવા વાચકોને તેનો લાભ મળતો રહે તેવી આશા રાખું તો અસ્થાને નહિ લેખાય. આભાર વિશાલભાઇ.

suresh m. parmar, baroda @  07/30/2006 09:34

dear vishal,
urmi,spandano temaj bhav vagere badhunj hova chhatan, chhand no abhav gazalma anivaryapane khatke j.chhand mate thodi mahenat karo.chhandma lakhavanu favi gaya pachhi tamne potane pan lakhavano anand aavshe, teni hun mara potana anubhavna aadhare khatri apun chhun.
shubhechha sathe,
suresh parmar,'soor'
e/41,darshan park;
sussen-tarsali road,baroda-10

Ekta Trivedi @  08/02/2006 03:04

Dear Sir,

aaje paheli vakhat tamari gazal vanchi chhe. dil khusha thai gayu. Hamesha aam lakhata raho ane gujarat nu nam roshan karo tevi aasha rakhu chhu. hu gujarati/ hindi/ sanskrit bhasha ma typing janu chhu. me gani books compos kareli chhe. jo aap shree ni Ichchha hoy to hu tamari book compos kari shaku chhu. tamaru badhuj kam gupt raheshe.

Kulin Mehta @  10/17/2006 07:37

The sebsite is quite interesting and full of varied subject material in gazals and poems.
I would like to request a poem by Chandrakant Shah; the title of the poem is "Rearview Mirror"
which was published a few years ago. Your prompt attention would be greatly appreciated.

halani @  01/11/2007 11:04

તમારી ઘણી બધી ગઝલો વાંચી, તમારી ગઝલ શેરિયતથી ભરપૂર છે.
a loveabal number is "143",
a loveabal day"14th feb"
a loveabal place is" taj mahal"
a loveabal oragan is "HEART"
a loveabal friend is "you"

your friend halani

i am meet to you

Nigam Sahh @  02/14/2007 06:19

It is very interesting and fine.

I hope. I could also write something.

Because of you even we are far we are connected to our mother tongue.

Prashant Joshi, Palanpur @  02/27/2007 09:16

aava prakarni site uplabdh 6, aajej janyu ne emay tamari site vnchi ne to dil garden garden thai gayu. karekhar abhinandan 6 tamne k videsni dharti par erahete hova 6ata pan tame Gurjar Dharani sanskruti nathi bhulavi & tya pan gurjar dhara ne ek aagvi olakh aapi 6.
Dhanyavad

naresh sanas @  04/01/2007 04:39

બોલાઇ જાય જો થોડું ન ગમતું મારાથી
નજરોની બે-ત્રણ જાસા ચિઠ્ઠી મળી હતી

sandeep dave @  04/26/2007 09:33

આ સાઈટ જોઇ આનદ થયો..આ સાથે મારિ કવિતા મોક્લિ રહ્યો સાઈટ મા સ્થાન આપશો..
તો આ નવોદિત કવિ ને આનદ થશે..મારિ ઉમર ૧૭ વસ્ર ...

ભારત ના એ મહાત્મા,
જેમનિ પુર્ન પવિત્ર આત્મા,
જેમણે શત્ર ના લિધુ હાથ મા,
અન્ગ્રેજો નો કર્યો ખાત્મા,
તેના ભક્તો માટે પારમાત્મા,

સદિપ્ અનિરુધ્ધ દવે,

ગાન્ધિધામ..

sandeep a. dave @  04/26/2007 09:37

i am reallllly......very impresssss.....
thankyu very much for this site.....and thath beatiful poemss... that touch my heart....
Sandeep Dave,
Gandhidham,(kutch)
gujarat.

કિશોર  @  04/26/2007 02:38

સરસ પ્રયાસ છે.આત્મા છે,શરીર ની જ જરુર છે.જ્લ્દી મળે તેવી શુભકામના...and try to cope up with the views of all readers.Dont look at appriciation,but see at suggestions...જય શ્રી કૃષ્ણ...

કિશોર બચાણી ....પાલનપુર્  @  04/26/2007 02:39

સરસ પ્રયાસ છે.આત્મા છે,શરીર ની જ જરુર છે.જ્લ્દી મળે તેવી શુભકામના...and try to cope up with the views of all readers.Dont look at appriciation,but see at suggestions...જય શ્રી કૃષ્ણ...

Amit Shah, FD Patel @  05/14/2007 07:46

taliya...taliya...taliyaa....wah wah wah.........

KAVI @  07/25/2007 09:24

enjoyed reading yr blog. u r requested to visit mine. http://www.kaviwithwords.blogspot.com
thank u
-KAVI

saathiyaana @  10/10/2007 12:52

ખુબ જ સરસ ભાવમય રચના છે...થોડો લય લાવશો તો ..આફરીન..!!

ડૉ.મહેશ રાવલ @  11/28/2007 06:36

વિશાલભાઈ
મારૂં પણ એજ કહેવું છે,જે
ડૉ.વિવેકભાઈએ કહ્યું !
આ સાથે મારી ગઝલોની link પ્રસ્તુત કરૂં છું-પ્રતિભાવની અપેક્ષા સાથે.
http://www.drmaheshrawal.blogspot.com/
http://navesar.wordpress.com
---------,
નવેસર-મારો તૃતિય ગઝલસંગ્રહ છે.જે હું અત્યારે ક્રમશઃ રજુ કરૂં છું
અને બીજા બ્લોગમાં એ સિવાયની રચનાઓ છે. ok?

vijay baroda @  12/30/2007 01:28

aapni gazal ghani j sundar chhe

chinmay pandya @  02/22/2008 09:20

dear vishal,
i like your poem.keep writing
-chinmay from ahmedabad

mayur @  04/20/2008 11:22

phul hu gulab ka ese chameli ka mat samajana,
ashik hu apaka saheli ka mat samajana.

Post your comments
Name
Url
Comment

Submit
આપના પ્રતિભાવ ગુજરાતીમાં લખો