દિલથી... દિલ સુધી...




 

Blog  | Poem  | Article

 
Choose Language
વિરહ

પાનખરમાં પણ કેવા ખીલું-ખીલું થતાં ફૂલો
ગુલાબી ગાલોએ ક્યારેક વહાલથી ચુમી દીધી હશે
હજી પણ જીવિત રહ્યો છુ એકલતાના સહરામાં
એમને પામવાની તરસને પણ અમે પીધી હશે.
એમને કઇ રીતે ખબર પડી દીલની વાત
મારા જ પાલ્ય અશ્રુઓએ લાંચ લીધી હશે
છતી આંખે દેખતા બંધ થયા આ અંધ પ્રેમમાં
મારી પહેલા કેટલાએ આ ઠોકર વસમી ખાધી હશે
ઇશ્વર જેવો ઇશ્વર પણ ના પચાવી શક્યો વિરહ-વેદના
એટલે જ વિશાલની આ જામની પ્યાલી અડધી હશે
Rate Entry4.00
( 4 Votes)
 
1 2 3 4 5
Vote
1-Poor 5-Excellent

Feedback
9 comments has been posted.

જયશ્રી  @  06/25/2006 10:41

હજી પણ જીવિત રહ્યો છુ એકલતાના સહરામાં
એમને પામવાની તરસને પણ અમે પીધી હશે.

Its really Nice...
I enjoyed reading ..!

Rinku @  11/01/2006 01:22

ઇશ્વર જેવો ઇશ્વર પણ ના પચાવી શક્યો વિરહ-વેદના
એટલે જ વિશાલની આ જામની પ્યાલી અડધી હશે...

The best ... You are too good to be true. Keep writing. I like read these. You may not know but people can have deep effect from your writing.

Vishal @  11/17/2006 10:11

Ishavar jva Ishavare pan virah ni vedna sahi hase
etle to vishal ni jem eni pan pyali khali che!!!!


I just tries to rephrase it.

meh @  03/08/2007 01:14

khubaj sarash

jagruti Valani @  08/27/2007 10:29

Nice

payal @  09/23/2007 05:20

hi vishal...u r really good writer...i like ur poems..keep it up...

avinash276@gmail.com @  02/06/2008 05:03

a to amsti jara dhra dhrujavi hati aene,
nahi to iswar ne kya dard jevu hoy chhe.

Avinash panchal, Godhra
(Darpan)

MEERA @  07/16/2008 02:19

વિરહનિ આ વેદના મને રાત દિવસ તડપાવે ચ્હે,અરિસા મા જૉવ તો એય ચબિ તમાર બતાવૅ ચૅ,પ્રેંમ ના અધિ અક્ષૃર જિવનભર સતાવે ચ્હે,દિલ મા દર્દ થાય ચ્હે ઘણુ જ્યારે યાદ તમારિ આવે ચ્હે................મે લખિ ચ્હે,ગમે તો પ્રતિભાવ આપજો...........મિરા

meh @  07/16/2008 11:48

meera u r great...

Post your comments
Name
Url
Comment

Submit
આપના પ્રતિભાવ ગુજરાતીમાં લખો